ભગવાને બાળકની દ્રષ્ટિ છીનવી, પરંતુ સામે આપ્યો મધુર અવાજ, ગીત સાંભળીને તમે પણ થઇ જશો અભિભૂત, જુઓ Viral Video

Viral Video : આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'આંખોમાં પ્રકાશ નથી, પરંતુ અવાજ ખૂબ જ અલૌકિક છે'. માત્ર 47 સેકન્ડના આ વીડિયોને 1 લાખ 36 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ભગવાને બાળકની દ્રષ્ટિ છીનવી, પરંતુ સામે આપ્યો મધુર અવાજ, ગીત સાંભળીને તમે પણ થઇ જશો અભિભૂત, જુઓ Viral Video
બાળકના મધુર અવાજનો વીડિયો વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 4:07 PM

આજકાલ સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. અનેક પ્રતિભાઓ સોશિયલ મીડિયા થકી સામે આવતી હોય છે. લોકોમાં અલગ અલગ સ્કીલ હોય તેવા પણ વીડિયો સામે આવી રહ્યા છે. આ વચ્ચે દિવ્યાંગ બાળકોમાં ભગવાને અનોખી શક્તિ આપી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. દ્રષ્ટિહીન બાળકોએ ગાયેલુ ગીત સૌને અભિભૂત કરી દે છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ખૂબ જ સુંદર અવાજ સાંભળી શકાય છે. આ અવાજ એવા બાળકનો છે જે અંધ છે, એટલે કે તેની આંખોમાં પ્રકાશ નથી. ભલે તે કંઈ જોઈ ન શકે પણ તેણે પોતાના અવાજનો જાદુ બધે જ ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા પર આ બાળકના વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક અંધ બાળકો સ્કૂલ ડ્રેસમાં ઉભા છે અને તેમાંથી એકના હાથમાં માઈક છે, જે તેના સુંદર અવાજમાં ગાવાનો પ્રયાસ કરે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બાળકો ફિલ્મ ‘કચ્છે ધાગે’ નું ગીત ‘ઉપર ખુદા… આસમાન નિચે જહાં સબ હૈ મગર…’ ગાય છે અને એવો સ્વર કરે છે કે સાંભળીને કોઈપણનું દિલ ખુશ થઈ જાય છે. હવે આ બાળક કઈ સ્કૂલમાં ભણે છે અને ક્યાંનો છે તે ખબર નથી, પરંતુ તેનો અવાજ એવો છે કે દુનિયાભરના લોકો તેને જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. આ બાળકને જોઈને કહી શકાય કે પ્રતિભા કોઈના પર નિર્ભર નથી. પ્રતિભા દરેક માણસની અંદર હોઈ શકે છે, તેને માત્ર નિખારવાની જરૂર છે.

બાળકનો આ અદ્ભુત ગાયનનો વીડિયો જુઓ

બાળકનો આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Abhilipsaapanda નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘આંખોમાં પ્રકાશ નથી, પરંતુ અવાજ ખૂબ જ અલૌકિક છે’. માત્ર 47 સેકન્ડના આ વીડિયોને 1 લાખ 36 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 12 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ ટિપ્પણીઓ પણ કરી છે અને બાળકના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘અદ્ભુત… ભગવાનની કૃપા અસીમિત છે. જ્યારે તે કોઈને કંઈ નથી આપતો, તો તેને કંઈક બીજું (પરંતુ વિશેષ) ચોક્કસ આપે છે’, અન્ય યુઝરે લખ્યું છે કે, ‘આવા બાળકોને તેમના સંગીતની કળા બતાવવા અને શીખવા માટે એક મોટું પ્લેટફોર્મ મળવું જોઈએ’.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">