Viral Video: સાડી પહેરી મહિલાએ જીમમાં કર્યુ એવું વર્કઆઉટ કે જોનારા સહુ બોલી ઉઠ્યા- અરે બાપ રે

Instagram Viral Video: મહિલાના આ અદ્દભૂત વર્કઆઉટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેને અત્યાર સુધીમાં રેકોર્ડ 32 મિલિયન એટલે કે 3.2 કરોડથી વધુ લોકો અનેકવાર જોઈ ચુક્યા છે. જ્યારે 8 લાખ 97 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Viral Video: સાડી પહેરી મહિલાએ જીમમાં કર્યુ એવું વર્કઆઉટ કે જોનારા સહુ બોલી ઉઠ્યા- અરે બાપ રે
સાડી પહેરી જીમમાં વર્કઆઉટ કરતી મહિલા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 7:21 PM

આજના સમયમાં લોકો તેમની ફિટનેસ પર કંઈક વધારે જ ધ્યાન આપે છે. સારી ખાણીપીણી અને જીમમાં વર્કઆઉટ હવે રોજબરોજનુ કામ બની ગયુ છે. જે રીતે લોકોને અલગ અલગ પ્રકારની બીમારીઓ લાગુ પડી રહી છે અને મનુષ્યનું આયુષ્ય ઓછુ થતુ જાય છે. ત્યારે એ જરૂરી છે કે લોકો તેમની ફિટનેસ પર પણ ધ્યાન આપે, ફિટ રહે. જીમમાં વર્કઆઉટ કરવાના મામલે મહિલાઓ પણ પાછળ નથી. તેઓ તેમની ફિટનેસ પર ઘણુ ધ્યાન આપી રહી છે. જો કે સામાન્ય રીતે તો મહિલાઓ ટ્રેક સુટ પહેરી જીમ કરતી નજર આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આજકલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલા ટ્રેક સુટ નહીં પરંતુ સાડી પહેરીને ગજબનું વર્કઆઉટ કરતી જોઈ શકાય છે.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે સાડી પહેરેલી મહિલા કેવી રીતે જીમમાં એક્સરસાઈઝ કરી રહી છે. તે એક મોટા ટાયરને ઉઠાવી વર્કઆઉટ કરી રહી છે. મહિલાએ ટાયરને એવી રીતે ઉઠાવ્યુ છે જાણે કોઈ બાળકનું રમકડુ ઉંચક્યુ હોય. સાડી પહેરી એક્સરસાઈઝ કરવી એ કોઈ આસાન કામ નથી. કારણ કે તેમા પગ ફસાઈ જવા અને બેલેન્સ બગડવાનો ડર હંમેશા રહે છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

પરંતુ આ મહિલાને તો જાણે કોઈ ડર જ નથી. તે જે રીતે વર્કઆઉટ કરી રહી છે તેને જોતા તો એવુ જ લાગે કે સાડીમાં વર્કઆઉટ કરવાની હવે તેને આદત પડી ગઈ છે. જે મહિલાઓને એવુ લાગતુ હોય કે સાડી પહેરી જીમ ન જઈ શકે તો તેમણે આ મહિલાને જોઈ તેમની પાસેથી શીખ લેવી જોઈએ અને તેમની ફિટનેસ પર ખાસ ધ્યાન આપવુ જોઈએ.

જુઓ સાડી પહેરી કેવી રીતે પસીનો વહાવી રહી છે આ મહિલા

મહિલાના સાડીમાં વર્કઆઉટના આ શાનદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર reenasinghfitness નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં રેકોર્ડ 31 મિલિયન એટલે કે 3.2 કરોડથી પણ વધુવાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 8 લાખ 97 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">