OMG! આ વ્યક્તિએ લઘુશંકા કરતી વખતે ભૂલથી ખિસ્સામાં રાખેલી બંદૂકનું ટ્રીગર દબાવી દીધુ, જાણો પછી શું થયુ

ઘાયલ બંદૂકધારીને તાત્કાલિક બેલે વ્યુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે. રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ તેમને સ્થિર જાહેર કર્યા છે.

OMG! આ વ્યક્તિએ લઘુશંકા કરતી વખતે ભૂલથી ખિસ્સામાં રાખેલી બંદૂકનું ટ્રીગર દબાવી દીધુ, જાણો પછી શું થયુ
Man Urinating in New York Subway Accidentally Shoots Himself
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 12:59 PM

અમેરીકામાં એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પેશાબ કરતી વખતે આકસ્મિક રીતે પોતાના જ ખિસ્સામાં રાખેલી લોડેડ બંદૂકનું ટ્રીગર દબાવી દીધુ. આ વ્યક્તિ ન્યૂયોર્કના (New York) ટાઈમ્સ સ્ક્વેર સબવે સ્ટેશન (Times Square subway station) પર પેશાબ કરી રહ્યો હતો ત્યારે તેણે આકસ્મિક રીતે ખિસ્સામાં ભરેલી પિસ્તોલનું ટ્રીગર દબાવી દીધુ, જેના કારણે તેના પોતાના પગમાં ગોળી વાગી ગઇ. એક અહેવાલ પ્રમાણે, 39 વર્ષીય વ્યક્તિએ સ્ટેશનની અંદર લગભગ 12:20 વાગ્યે આકસ્મિક રીતે ટ્રિગર દબાવી દીધુ હતું. અકસ્માત પછી તરત જ તેણે હથિયાર અન્ય વ્યક્તિને આપી દીધું અને તે વ્યક્તિ બંદૂક લઇને ત્યાથી ભાગી ગયો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ગોળીનો જોરદાર અવાજ થતાં આ ઘટના તેમના ધ્યાનમાં આવી હતી. માર્ગારીતાવિલે રિસોર્ટના સુરક્ષા રક્ષક 52 વર્ષીય માઈકલ બૌયાએ કહ્યું, “તે એક જોરદાર શોટ હતો.”

40 મી સ્ટ્રીટ પર સ્મોક સિટી નામની તમાકુની દુકાનમાંથી રેકોર્ડ થયેલો ઘટનાનો વીડિયો જોતા દેખાયુ કે, ગ્રીન કલરની ટોપી પહેરેલો આ ગનમેન સ્ટેશનના પરિસરમાં પ્રવેશતા પહેલા કેટલાક માણસો સાથે ગપસપ કરતો દેખાઈ રહ્યો છે. થોડીવાર પછી, હળવા ગુલાબી રંગની હૂડી પહેરેલો બીજો માણસ, શંકાસ્પદ રીતે ઉતાવળમાં સ્ટેશનથી બહાર નીકળ્યો. અહેવાલો અનુસાર, શંકા છે કે શૂટરે ગુલાબી હૂડીમાં રહેલા માણસને બંદૂક આપી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઘાયલ બંદૂકધારીને તાત્કાલિક બેલે વ્યુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે હાલમાં સારવાર હેઠળ છે. રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ તેમને સ્થિર જાહેર કર્યા છે.

ટાઈમ્સ સ્ક્વેર સબવેમાં ‘પી-શૂટિંગ’ એ દિવસની બીજી સનસનીખેજ ઘટના હતી. આ ઘટનાના કલાકો પહેલા લેની જેવિયર (Lenny Javier) નામની મહિલાને ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. તેના ચહેરા પર થોડા કટ અને ઉઝરડાઓ થયા હતા.

આ પણ વાંચો –

Pakistan: ટી 20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને જાત બતાવી, ભારત વિરૂદ્ધ કર્યુ આ ઘૃણાસ્પદ કૃત્ય , ICC કાર્યવાહી કરી શકે છે

આ પણ વાંચો –

NDDB આણંદ ખાતે નેશનલ ડિજિટલ લાઇવસ્ટોક મિશનની બ્લ્યુપ્રિન્ટનું કેન્દ્રીય મંત્રીના હસ્તે અનાવરણ

આ પણ વાંચો –

IPL 2021 RCB vs DC Live Streaming: બેંગ્લોર આજે દિલ્હી કેપિટલ્સ સામે કરશે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">