AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aથી અવાજ નીચે તો Bથી બદતમીઝી નહીં, પતિ-પત્નીનો Aથી Z સુધીની અનોખી ‘ફાઈટ’ વાયરલ, જુઓ-Video

હાલ એક અનોખો અને મજેદાર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પતિ-પત્ની વચ્ચેનો ઝગડો અંગ્રેજી આલ્ફાબેટના ક્રમમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પતિ-પત્ની ‘A’ થી શરૂ કરીને ‘Z’ સુધી દરેક અક્ષર પર આધારિત શબ્દોથી એકબીજાને જવાબ આપતા જોવા મળે છે, જે દર્શકો માટે મનોરંજનનું કારણ બન્યું છે

Aથી અવાજ નીચે તો Bથી બદતમીઝી નહીં, પતિ-પત્નીનો Aથી Z સુધીની અનોખી 'ફાઈટ' વાયરલ, જુઓ-Video
husband wife viral video
| Updated on: Mar 31, 2026 | 3:59 PM
Share

સોશિયલ મીડિયા પર હાલ એક અનોખો અને મજેદાર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પતિ-પત્ની વચ્ચેનો ઝગડો અંગ્રેજી આલ્ફાબેટના ક્રમમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પતિ-પત્ની ‘A’ થી શરૂ કરીને ‘Z’ સુધી દરેક અક્ષર પર આધારિત શબ્દોથી એકબીજાને જવાબ આપતા જોવા મળે છે, જે દર્શકો માટે મનોરંજનનું કારણ બન્યું છે.

પતિ-પત્નીનો આલ્ફાબેટિક ઝગડો !

આ વિડિયોમાં પત્ની ‘A for Awaj Niche’ થી શરૂઆત કરે છે, જ્યારે પતિ ‘B for Battamiji nahi’ કહીને જવાબ આપે છે. આ રીતે બંને વચ્ચેનો સંવાદ આખી અલ્ફાબેટ મુજબ આગળ વધે છે. તેમની વચ્ચેનો ઝગડો હળવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યો છે, જે લોકોને હસાવતો અને આકર્ષતો બની રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. ઘણા લોકો આ સર્જનાત્મક રજૂઆતની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને દંપતી વચ્ચેના સંવાદનો નવો અને મજેદાર અંદાજ ગણાવી રહ્યા છે.

હવે રી-ક્રિએટ કરી રહ્યા લોકો

આ પ્રકારના વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે, જ્યાં સામાન્ય પરિસ્થિતિઓને ક્રિએટિવ રીતે રજૂ કરીને લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવે છે. વીડિયોનું લોકપ્રિયતા વધતા હવે ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ આવી જ રીતે તેને રી-ક્રિએટ કરી રહ્યા છે. આ પ્રકારના હળવા અને ક્રિએટિવ કન્ટેન્ટ લોકોના દૈનિક તણાવમાંથી થોડો વિરામ આપે છે અને સોશિયલ મીડિયા પર પોઝિટિવ એંગેજમેન્ટ વધારવામાં મદદરૂપ બને છે.

BMC ને જલ્દી મળશે નવો કમિશનર, ભૂષણ ગગરાણી બાદ આ 4 IAS અધિકારીઓ દોડમાં.., આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
g clip-path="url(#clip0_868_265)">