AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stunt viral Video: વ્યક્તિએ કર્યો ખતરનાક સ્ટંટ, થોડીક થઇ ગઇ હોત ચૂક તો જીવ જાત

Stunt viral Video: વ્યક્તિના આ સ્ટંટ વીડિયો પર લાઈક્સનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, પરંતુ નેટીઝન્સને તેનો સ્ટંટ મૂર્ખતાથી ભરેલો કહેવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે આને સ્ટંટ ન કહેવાય, મૂર્ખતાની ઊંચાઈ કહેવાય.

Stunt viral Video: વ્યક્તિએ કર્યો ખતરનાક સ્ટંટ, થોડીક થઇ ગઇ હોત ચૂક તો જીવ જાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 9:47 AM
Share

સોશિયલ મીડિયાના યુગમાં દરેક વસ્તુ લાઈક્સ, વ્યૂ અને કોમેન્ટ પર આધારિત છે. આ મામલે લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી. સ્ટંટના નામે એક વ્યક્તિએ કંઈક એવું કર્યું, જેને જોઈને લોકોએ તેને મૂર્ખતાની હદ ગણાવી. વાયરલ ક્લિપમાં તે ટેરેસ પરથી થાંભલા પર કૂદતો જોવા મળે છે. સહેજ ભૂલ અને વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બિલ્ડિંગની છત પર રેલિંગ પર બેઠો છે, જ્યારે એક વ્યક્તિ કેમેરામાં તેનો સ્ટંટ ફિલ્માવવા માટે તૈયાર ઉભો છે. તમે જોઈ શકો છો કે રેલિંગથી લગભગ 10 ફૂટના અંતરે લોખંડનો થાંભલો છે. બીજી જ ક્ષણે તે વ્યક્તિ કૂદીને થાંભલા પર કુદી નીચે સરકી જાય છે અને બિલ્ડિંગમાંથી નીચે પહોંચે છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે થોડી પણ ભૂલ અને વ્યક્તિનો જીવ પણ જઈ શકયો હોત.

વીડિયોને ઈન્સ્ટા પર @parkour_tribe પેજ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે કે, આ વ્યક્તિએ સ્લાઈડિંગમાં ફુલ ટાઈમ જોબ શરૂ કરવી જોઈએ. વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ બ્રિટનના જો સ્કેન્ડ્રેટ તરીકે થઈ છે, જે તેના ઈન્સ્ટા હેન્ડલ @joescandrett પર સમાન સ્લાઈડિંગ વીડિયો અપલોડ કરતો રહે છે. સ્ક્રેન્ડેટના વિડિયોને 2,600 થી વધુ લાઇક્સ મળી હશે, પરંતુ ઇન્ટરનેટ પબ્લિકને તેનો સ્ટંટ મૂર્ખ લાગ્યો. લોકો કહે છે કે આને સ્ટંટ ન કહેવાય, મૂર્ખતાની ઊંચાઈ કહેવાય.

એક યુઝરે લખ્યું છે કે, આ મૂર્ખતાની હદ છે. બીજી તરફ, અન્ય એક યુઝર્સનું કહેવું છે કે, આ હાસ્યાસ્પદ કૃત્યોને કારણે પુરુષોનું જીવન મહિલાઓની સરખામણીમાં ઘણું ઓછું છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, આનાથી મને પર્શિયાના રાજકુમારની યાદ આવી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">