Stunt Viral video : વ્યક્તિએ એક સાથે બે સાયકલ ચલાવી, અનોખો વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો!

Stunt Viral video : સ્ટંટ બતાવવું એ દરેક વ્યક્તિ માટે હિંમતની વાત નથી. આ માટે લોકો સખત મહેનત કરે છે અને પછી તેઓ કોઈ બાબતમાં પરફેક્ટ બની જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક સાથે બે સાઈકલ ચલાવતો જોવા મળે છે.

Stunt Viral video : વ્યક્તિએ એક સાથે બે સાયકલ ચલાવી, અનોખો વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 7:50 AM

ઈન્ટરનેટની દુનિયામાં લોકો સ્ટંટના વીડિયો જોવાનું વધારે પસંદ કરે છે. આમાંના ઘણા એવા છે કે જેને જોયા પછી લોકોની નજર તેના પરથી હટતી ડ નથી, કારણ કે આ સ્ટંટ પરફોર્મ કરતા પહેલા ઘણી વખત પ્રેક્ટિસ કરવામાં આવે છે. જેથી અન્ય લોકોને તે સ્ટંટ પાવરફુલ લાગે. આવો જ એક સ્ટંટ વીડિયો આ દિવસોમાં જોવા મળ્યો હતો. જ્યાં વ્યક્તિ એક સાથે બે સાયકલ ચલાવતો જોવા મળે છે.

આ પણ વાંચો : Bike Stunt Video : દાદાએ રસ્તાની વચ્ચે બતાવ્યો રાઇડર જેવો ખતરનાક સ્ટંટ, લોકોએ કરી કેટલીક ફની કોમેન્ટ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિશ્વમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. અહીંની શેરીઓ અને નગરો એવી પ્રતિભાથી ભરપૂર છે, જેને જોઈને મહાન હુનરબાજો પણ વિચારવા મજબૂર થઈ જાય છે. તમે જોયું હશે કે લોકો રસ્તા પર બહુ વિચારીને સાઇકલ ચલાવે છે, પરંતુ અહીં તો માણસ આનંદથી બે સાઇકલ ચલાવતો જોવા મળે છે. જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. કારણ કે વ્યક્તિ માટે એક જ વારમાં આવું કરવું લગભગ અશક્ય છે.

જુઓ ટેલેન્ટ વીડિયો…………

વાયરલ થઈ રહેલો વીડિયો કોઈ ગામ કે શહેરનો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં વીડિયોમાં વ્યક્તિ એકલો બે સાઈકલ ચલાવતો જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે તે બંને સાઈકલને એવા લેવલે બેલેન્સ કરે છે કે તે સરળતાથી આગળ વધે છે. તેના ટેલેન્ટને કારણે તે વ્યક્તિ આ સ્ટંટને સરળતાથી લોકોને તેના તરફ ખેંચે છે જે તેના માટે સામાન્ય બાબત છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર it_z_anil_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાયા સુધી 13,64,536 લાઈક મળી ચૂકી છે અને તેના પર કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, દરેક વ્યક્તિ માટે આ પ્રકારનું બેલેન્સ કરવું શક્ય નથી. જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે, આ એક અદભૂત ટેલેન્ટ છે. વીડિયોમાં આનંદ લેતા અન્ય યુઝરે લખ્યું, “જો તમે ભૂલથી પડી જાઓ, તો ઈજા ખૂબ ગંભીર થઈ શકે છે.”

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">