સોશિયલ મીડિયા પર #RepublicDay થયુ ટ્રેન્ડ, યુઝર્સે આ રીતે પ્રજાસત્તાક દિવસની પાઠવી રહ્યા છે શુભેચ્છા

સોશિયલ મીડિયા પર #RepublicDay, #26january અને #RepublicDay ટોપ ટ્રેન્ડિંગ છે. આ હેશટેગ દ્વારા યુઝર્સ એકબીજાને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર  #RepublicDay થયુ ટ્રેન્ડ, યુઝર્સે આ રીતે પ્રજાસત્તાક દિવસની પાઠવી રહ્યા છે શુભેચ્છા
Republic Day 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 2:00 PM

Republic Day 2022 : દેશભરમાં આજે 73મા ગણતંત્ર દિવસની (Republic Day)  ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાતા આ રાષ્ટ્રીય તહેવાર પર ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.તમને જણાવવુ રહ્યુ કે, આ દિવસે નવી દિલ્હીમાં (Delhi)  રાજપથ પર એક પરેડ કાઢવામાં આવે છે, જેમાં ભારતની ત્રણેય સેનાઓની ઝાંખી કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર હાલ #RepublicDay, #26january અને #RepublicDay ટોપ ટ્રેન્ડિંગ છે. આ હેશટેગ દ્વારા યુઝર્સ એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. તમે પણ સોશિયલ મીડિયા દ્વારા જ તમારા નજીકના મિત્રો અને સંબંધીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી શકો છો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

યુઝર્સ આ રીતે પાઠવી રહ્યા છે શુભેચ્છા

તમને જણાવી દઈએ કે, વર્ષ 1950માં આ દિવસે દેશને તેનું બંધારણ મળ્ય હતુ. આઝાદીના લગભગ અઢી વર્ષ બાદ દેશને તેનું બંધારણ મળ્યું, જેની રૂપરેખા સૌ પ્રથમ વર્ષ 1948માં ડૉ. બી.આર. આંબેડકરે બંધારણ સભામાં રજૂ કરી હતી. જો કે બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર કરવામાં આવ્યું હતુ, પરંતુ તે બે મહિના પછી એટલે કે 26 જાન્યુઆરીએ લાગુ કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો : VIDEO: ગણતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ, BSF અને પાકિસ્તાની રેન્જર્સે મીઠાઈની કરી આપ-લે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">