AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ગણતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ, BSF અને પાકિસ્તાની રેન્જર્સે મીઠાઈની કરી આપ-લે

BSFના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે સામ્બા, અરનિયા, આરએસ પુરા, નિકોવાલ અને અખનૂરમાં મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી. આ ઉજવણીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

VIDEO: ગણતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ, BSF અને પાકિસ્તાની રેન્જર્સે મીઠાઈની કરી આપ-લે
BSF and pakistan rangers exchange sweets on republic day 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 12:05 PM
Share

Republic Day 2022: ભારતમાં આજે 73માં ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અટારી-વાઘા બોર્ડર પર પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force ) અને પાકિસ્તાની રેન્જર્સે એકબીજા સાથે મીઠાઈની આપ-લે કરીને ઉજવણી કરી હતી. આ અનોખી ઉજવણી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

BSFના પ્રવક્તાએ જણાવ્યુ કે, સાંબા, અરનિયા, આરએસ પુરા, નિકોવાલ અને અખનૂરમાં  મીઠાઈની આપ-લે કરીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલા 15મી ઓગસ્ટ નિમિતે  જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર BSF જવાનોએ પાકિસ્તાની રેન્જર્સનું મોં મીઠુ કરાવ્યુ હતુ. તમને જણાવવુ રહ્યુ કે, પાડોશી દેશ પાકિસ્તાન પણ તેના સ્વતંત્રતા દિવસ પર ભારતીય સૈનિકોને મીઠાઈ ખવડાવે છે.

દેશભરમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના જનપથ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 73માં પ્રજાસત્તાક દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાનના માથા પર ઉત્તરાખંડની ટોપી જોવા મળી, આ સિવાય તેમના ગળામાં મણિપુરની માળા પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે PM મોદી સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ, રક્ષા સચિવ અજય કુમાર અને સેનાની ત્રણેય પાંખના વડા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Republic Day: ત્રિરંગો ફરકાવવાના હોય છે નિયમ અને કાયદા, જ્યારે તમે ઈચ્છો ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">