ઉતાવળ ભારે પડી ! ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં પડી ગઈ આ મહિલા, દિલઘડક વીડિયો થયો વાયરલ

આ મહિલા ચાલતી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન કંઈક એવુ થયુ તે જોઈને તમે પણ દંગ રહી જશો.

ઉતાવળ ભારે પડી ! ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં પડી ગઈ આ મહિલા, દિલઘડક વીડિયો થયો વાયરલ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:56 AM

Viral Video : તાજેતરમાં એક શોકિંગ CCTV ફૂટેજ વાયરલ થયો છે.જેમાં પશ્ચિમ બંગાળના (West Bengal) પુરુલિયા રેલવે સ્ટેશન પર તૈનાત રેલવે પ્રોટેક્શન ફોર્સના (Railway Protection Force) અધિકારીએ એક મહિલાને મોતના મુખમાંથી બચાવીને તેને નવું જીવન આપ્યું છે. આ મહિલા ચાલતી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન સંતુલન બગડ્યું પછી કંઈક એવુ થયુ તે જોઈને સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા.

ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં કંઈક આવુ થયુ

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આ ઘટનાનો એક વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો છે, જેને રેલવે દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સંતરાગાચી-આનંદ વિહાર એક્સપ્રેસ જેવી સ્પીડ પકડે છે કે તરત જ બે મહિલાઓ ટ્રેનમાંથી કૂદી પડે છે. તેમાંથી એક પ્લેટફોર્મ પર સુરક્ષિત ઉતરે છે, જ્યારે બીજી મહિલા પોતાનું સંતુલન ગુમાવી દે છે અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પડી જાય છે.

જુઓ વીડિયો

RPF જવાને મહિલાને મોતના મુખમાંથી બચાવી

આ જોઈને આરપીએફ સબ ઈન્સ્પેક્ટર બબલુ કુમાર (Sub Inspector Babul Kumar) સમયસર દોડીને તેને પ્લેટફોર્મ પર ખેંચે છે. જો કે મહિલાને આ રીતે જોઈને અન્ય ઘણા લોકો મદદ માટે દોડી આવતા જોવા મળે છે. સત્તાવાળાઓએ વારંવાર ચાલતી ટ્રેનોમાં ચઢવા અને નીચે ઉતરવાની મનાઈ કરી છે. અનેક વખત ચેતવણી આપવા છતાં મુસાફરો પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં એક મુસાફર પ્લેટફોર્મ પરથી ચાલતી ટ્રેનમાં ચઢતો પણ જોવા મળે છે.

આ પણ વાંચો : Video : આ ભેંસે સિંહને બરાબરનો ભણાવ્યો પાઠ, દિલધડક દ્રશ્યો જોઈને યુઝર્સ કહ્યુ” હિંમત હોય તો જ જુઓ

આ પણ વાંચો : રસ્તા પર સ્ટંટ કરવા આ છોકરાને ભારે પડ્યા ! સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થયુ કે યુઝર્સના ઉડી ગયા હોંશ,જુઓ VIDEO

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">