AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : પોલીસકર્મીએ ગુનેગારને આપી અનોખી સજા, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ !

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો ખૂબ વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી તમે પણ હસવાનું રોકી શકશો નહી.

Video : પોલીસકર્મીએ ગુનેગારને આપી અનોખી સજા, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ !
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 1:31 PM
Share

Viral Video : ઇન્ટરનેટની દુનિયામાં અવાર નવાર કેટલાક રમૂજી વીડિયો (Funny Video) જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને ખુબ હસવુ આવે, જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકોને આશ્ચર્ય પણ થતુ હોય છે. ઉપરાંત કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકો વિચારમાં પડી જાય છે કે આખરે શું થઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ પોલીસકર્મીની સજા કરવાની રીતથી ગભરાઈ જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પોલીસકર્મીએ (Police Man) ખૂબ જ અનોખી રીતે ગુનેગારને સજા કરી છે, જેને જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, રસ્તાની બાજુમાં એક પોલીસ કર્મચારી ગુનેગારને પકડે છે. પહેલા તો તે આજુબાજુ જુએ છે અને બાદમાં તે ગુનેગારને હવામાં ઉંધો લટકાવી દે છે. ત્યારે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ થતાં જ લોકોએ તેના પર રમૂજી પ્રતિક્રિયા (Comments) આપવાનું શરુ કર્યુ છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે, મેં પહેલી વખત એક પોલીસકર્મીને આવું કરતા જોયા છે. જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, મારા માટે આનાથી વધુ આનંદદાયક કંઈ હોઈ શકે નહીં. આ સિવાય અન્ય લોકો પણ વીડિયો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રયા આપતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ટ્વિટર એકાઉન્ટ ‘red fred035schultz’ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. લોકો આ વિડીયોને (Video) ખુબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. હાલ, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવ્યો છે. ખરેખર, પોલીસકર્મીએ જે રીતે ગુનેગારને સજા કરી તે ખરેખર અદભૂત છે.

આ પણ વાંચો: Funny Video : દુલ્હનને જોઈને વરરાજા શરમાયા ! વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

આ પણ વાંચો:Funny Video : પતિએ શાનદાર રીતે પત્નીનું સ્વાગત કર્યુ, પરંતુ બીજી જ ક્ષણે કંઈક આવું થયું, વીડિયો જોઈને તમારા ચહેરાનો રંગ પણ ઉડી જશે !

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">