Funny Video : પતિએ શાનદાર રીતે પત્નીનું સ્વાગત કર્યુ, પરંતુ બીજી જ ક્ષણે કંઈક આવું થયું, વીડિયો જોઈને તમારા ચહેરાનો રંગ પણ ઉડી જશે !

પતિ અને પત્નીનો આ મજેદાર વિડીયો (Video) જોઈને તમને લાગશે કે આ પતિ તેની પત્નીને કેટલો પ્રેમ કરે છે. પરંતુ, આગલી જ ક્ષણે તમે કંઈક એવું જોશો જે તમારા ચહેરાનો 'રંગ' પણ ઉડી જશે.

Funny Video : પતિએ શાનદાર રીતે પત્નીનું સ્વાગત કર્યુ, પરંતુ બીજી જ ક્ષણે કંઈક આવું થયું, વીડિયો જોઈને તમારા ચહેરાનો રંગ પણ ઉડી જશે !
husband grand welcome for wife
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 9:32 AM

Video: સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર રમુજી વીડિયો (Funny Video) વાયરલ થતા હોય છે, જેમાં ક્યારેક એવી વસ્તુઓ જોવા મળે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે,જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં (Video) એક પતિએ તેની પત્ની સાથે કંઈક એવું કર્યું, જે જોઈને લોકો દંગ રહી ગયા છે. આ વીડિયો જોઈને પહેલા તમારી આંખો ભરાઈ જશે, પરંતુ બાદમાં તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં.

તમે સોશિયલ મીડિયા પર પતિ -પત્ની વચ્ચે પ્રેમ અને ઝઘડાના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આ વીડિયો થોડો અલગ છે. પતિ -પત્નીનો આ ફની વીડિયો (Funny Video) જોઈને શરૂઆતમાં એવું લાગે છે કે પતિ ખુબ રોમેન્ટિક છે અને તેની પત્નીને ખુબ પ્રેમ કરે છે,પરંતુ બીજી જ ક્ષણે તમે કંઈક એવું જોશો જે તમારા ચહેરાનો રંગ ઉડી જશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

પતિએ પત્ની માટે ભેટ રાખી હતી

આ પતિએ પત્નીના સ્વાગત માટે ઘરના ફ્લોર (Floor) પર ગુલાબના ફૂલો મુક્યા છે. પત્ની આવતાની સાથે જ તેની પાસે રિબિન પણ કાપવામાં આવી, પરંતુ બાદમાં કંઈક એવું જોવા મળે છે જે જોઈને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. પતિનો પ્રેમ જોઈને પત્ની ખૂબ ખુશ થઈ.પરંતુ જ્યારે મહિલા ફુલો પર ચાલીને આગળ વધે છે, ત્યારે તે ભેટ જોઈને ગુસ્સે થઈ ગઈ. રમૂજી વિડીયોમાં જોવા મળે છે કે, પતિએ તેની પત્ની માટે જે ભેટ તૈયાર કરી હતી તેમાં વાસણો ધોવા સિવાય કંઈ નહોતુ.

આ વીડિયોને જોઈને લોકોને સમજાતું નથી કે હસવું કે દુ:ખી થવું! પરંતુ, આ વિડીયો (Funny Video) જોઈને તમને ચોક્કસ આનંદ થયો હશે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: VIRAL VIDEO: મહિલાએ રસ્તા વચ્ચે ઑટો ડ્રાઇવરને ચપ્પલથી માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો:  Funny Video : બહેને ભાઈને બાંધી અનોખી રાખડી, ભાઈએ પણ આપી બહુ કિંમતી ભેટ, વીડિયો જોઈને લોકોએ કહ્યું – ‘જૈસે કો તૈસા’

g clip-path="url(#clip0_868_265)">