OMG : આ શ્વાનની ચતુરાઇને તમે પણ અચરજ પામશો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

હમણા સુધી વીડિયોને 80 હજારથી વધુ લોકો જોઇ ચુક્યા છે. લોકો આ વીડિયો ક્લિપને ફક્ત શેયર જ નથી કરી રહ્યા પરંતુ તેના પર વિવિધ પ્રકારના કમેન્ટ્સ અને રિએક્શન્સ પણ આપી રહ્યા છે. વીડિયો ખરેખર મજેદાર છે

OMG : આ શ્વાનની ચતુરાઇને તમે પણ અચરજ પામશો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Viral video of clever dog
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 10:00 AM

પ્રાણીઓ સાથે જોડાયેલા કન્ટેન્ટને સોશિયલ મીડિયા પર ખૂબ જોવાય છે. પ્રાણી અને નેચરને પ્રેમ કરતા લોકો કલાકોને કલાકો જંગલમાં વીતાવે છે. જેનાથી તેમને પ્રાણીઓનો પરફેક્ટ શોટ અથવા તો વીડિયો મળી જાય. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એ હાલમાં વ્યવસાય તરીકે ખૂબ પ્રચલિત છે. પ્રાણીઓ વચ્ચેની લડાઇ, પ્રેમ અને દોસ્તીના વીડિયો તો તમે ખૂબ જોયા હશે. પરંતુ આ વીડિયો થોડો અલગ છે. આ વીડિયોમાં એક શ્વાનની ચાલાકી જોઇને તમે પણ ચોંકી જશો. આ વીડિયો ખરેખર ખૂબ મજેદાર છે. આ જોઇને તમે તમારી હસી કન્ટ્રોલ નહી કરી શકો.

કહેવાય છે કે જલન, લાલચ અને ચાલાકી જેવી ખરાબ આદતો ફક્ત માણસોમાં હોય છે. પ્રાણીઓમાં આ પ્રકારના દુર્ગુણો હોતા નથી. પરંતુ એવુ નથી પ્રાણીઓ પણ ખૂબ ચાલાક હોય છે. સોશિયલ મીડિયા પર છવાયેલા આ વીડિયોને જોઇને તો એજ લાગે છે. આ વીડિયોમાં શ્વાનની ચપળતા અને ચાલાકી જોઇને તમે વિચારમાં પડી જશો. આ શ્વાને પોતાના સાથીનું ખાવાનું ખાય જવા માટે જે ટ્રીકનો ઉપયોગ કર્યો તેવું જ તમે પણ બાળપણમાં કર્યુ હશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકો છો કે એક ડોગ ખાવાનું ખાય રહ્યો છે તેવામાં એક ડોગ બહાર આવીને જોરજોરથી ભસવા લાગે છે. આ જોઇને બીજો શ્વાન પણ બહાર જોવા જતો રહે છે કે શું થયુ ? જેવો આ શ્વાન ખાવાનું છોડીને બહાર જાય છે કે તરત જ પહેલું શ્વાન આવીને તેનું બધુ ખાવાનું ખાય જાય છે. આ શ્વાનની ચાલાકી જોઇને તેમના માલિક પણ ચોંકી ગયા.

આ વીડિયો હાલ લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યુ છે. હમણા સુધી તેને 80 હજારથી વધુ લોકો જોઇ ચુક્યા છે. લોકો આ વીડિયો ક્લિપને ફક્ત શેયર જ નથી કરી રહ્યા પરંતુ તેના પર વિવિધ પ્રકારના કમેન્ટ્સ અને રિએક્શન્સ પણ આપી રહ્યા છે. વીડિયો ખરેખર મજેદાર છે અને આ ડોગ તો ભયંકર ચાલાક. આ વીડિયોને જોઇને તમને પણ મજા આવી જશે.

આ પણ વાંચો –

CPL 2021: આ ખેલાડીએ સુપરમેન સ્ટાઇલમાં મુશ્કેલ કેચ ઝડપ્યો, હવામાં ઉડીને એક હાથે કર્યો કેચ, જુઓ VIDEO

આ પણ વાંચો –

આ માએ તેની 6 વર્ષની દિકરીને 19 બિલાડીઓ સાથે એક રૂમમાં પૂરી દીધી, જ્યારે પોલીસ તેને બચાવવા પહોંચી તો દ્રશ્યો જોઇને ચોંકી ગઇ

આ પણ વાંચો –

Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">