મુકેશ અંબાણીની ભાણેજના લેવાયા લગ્ન, અનંત અંબાણીનો હાથ પકડી બહેન પહોંચી લગ્ન મંડપમાં, જુઓ વીડિયો

Isheta Salgaocar's Wedding: ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની ભાણેજ ઈશિતા સલગાંવકરેના તાજેતરમાં જ લગ્ન યોજાયા હતા. આ લગ્નના તેના ડ્રેસિંગના ફોટો સામે આવ્યા છે, લગ્નમાં ઈશિતાએ ખુબજ સુંદર ડ્રેસ પહેર્યો હતો, જેના પરથી નજરો હટવાનુ નામ નથી લઈ રહી.

મુકેશ અંબાણીની ભાણેજના લેવાયા લગ્ન, અનંત અંબાણીનો હાથ પકડી બહેન પહોંચી લગ્ન મંડપમાં, જુઓ વીડિયો
મુકેશ અંબાણીની ભાણેજના લગ્ન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:37 PM

અબજોની સંપત્તિના માલિક અંબાણી ફેમિલી (Mukesh Ambani Family) માત્ર સમાજ સેવા કે બિઝનેસ સંબંધિત બાબતોને લઈને જ ચર્ચામાં નથી રહેતા. ક્યારેક તેમની અંગત જિંદગીમાં પણ એવા પ્રસંગો આવે છે કે જે તેઓ ઈચ્છે કે ન ઈચ્છે ચર્ચાનો વિષય બની જાય છે. આ પળો માત્ર ખાસ નથી હોતી પરંતુ સમગ્ર અંબાણી પરિવાર તેમને સ્પેશ્યિલ બનાવવામાં કોઈ કસર બાકી રાખતાનથી.આવુ અમે સાવ અમસ્તા જ નથી કહી રહ્યા. હજુ થોડા મહિના પહેલા જ અનમોલ અંબાણી અને કૃષા શાહ (Anmol Ambani And Khrisha Shah Wedding) ના લગ્નમાં સમગ્ર પરિવાર મસ્તી-મજાક કરતો જોવા મળ્યો હતો.

કંઈક એવો જ નજારો મુકેશ અંબાણીની ભાણેજ ઈશિતા સાલગાંવકર (Isheta Salgaocar) ના લગ્નમાં પણ જોવા મળ્યો. જે હાલમાં જ તેમના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અતુલ્ય મિત્તલ (Atulya Mittal) સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. લગ્નની તમામ વિધિને ભલે ખૂબ જ ખાનગી રાખવામાં આવી હોય, પરંતુ દુલ્હન બનેલી ઇશિતા જ્યારે તેના ભાઈઓનો હાથ પકડી લગ્ન મંડપ સુધી પહોંચી તો આ પળો સૌથી વધુ લાઈમલાઈટમાં રહી હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

અનંત અંબાણીનો હાથ પકડી લગ્ન મંડપમાં પહોંચી ઈશિતા

વીડિયો

ઇશિતા સાલગાંવર તેના ભાઈઓ હાથ પકડીને લગ્ન મંડપમાં પહોંચી હતી. જેમા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનો પણ સામેલ હતા. બહેન ઇશિતા ભાઈ અનંતનો હાથ પકડી લગ્નમંડપમાં જતી વીડિયોમાં જોવા મળી હતી, આ દૃશ્યો સહુ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતુ અને આ વીડિયો ખૂબ જ લાઈમલાઈટમાં ચાલી રહ્યો છે.

એમાં કોઈ બે મત નથી કે દરેક દુલ્હનનું સપનું હોય છે કે તેના લગ્નના દિવસે તે સૌથી વધુ ખાસ અને આકર્ષક લાગે અને સહુનુ ધ્યાન માત્ર તેના પર જ રહે. ત્યારે પોતાના લગ્નના દિવસે દીપ્તિ સલગાંવકર (Deepti Salgaocar’s daughter Isheta Salgaocar) ની દીકરી ઈશિતા સાલગાંવકર પણ લગ્ન દરમિયાન એક્દમ સુંદર લાગી રહી હતી.

g clip-path="url(#clip0_868_265)">