Viral Video : મજૂરનો પ્રેરક વીડિયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું- જીવનમાં બસ આવી હિંમત જોઈએ છે

Motivational Viral Video : સોશિયલ મીડિયા પર એક મજૂરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મજૂરની હિંમત જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : મજૂરનો પ્રેરક વીડિયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું- જીવનમાં બસ આવી હિંમત જોઈએ છે
Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 5:35 PM

સોશિયલ મીડિયા પર રમૂજી, ભાવુક અને સ્ટંટ જેવા ખતરનાક કારનામાંના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આ બધા વચ્ચે કેટલાક વીડિયો એવા પણ જોવા મળે છે, જે લોકોને જીવનમાં મોટિવેશન પૂરું પાડે છે. હાલમાં આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મજૂરનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મજૂરનો આ સંઘર્ષ જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે, જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો પોલીસ સેવાના એક અધિકારી આરિફ શેખ દ્ધારા ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જીવનમાં કઈક મળે કે નહીં મળે, પણ આવી હિંમત જરુર મળવી જોઈએ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારતના એક શહેરના બજારની ભીડભાડવાળી ગલી જોવા મળી રહી છે. આ રસ્તા પર એક મજૂર સાઈકલ પર જઈ રહ્યો છે. વીડિયો જોઈને તમને નવાઈ લાગશે કારણે કે આ મજૂર માથા પર કોઈક સામાન લઈને સાઈકલનું હેન્ડલ પકડયા વગર તે ભીડભાડવાળી ગલ્લીમાં આગળ વધી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

તેના ચહેરા પર કોઈ ડર નથી. તે પૂરી હિંમત સાથે સાઈકલ અને તેના સામાનને નિયંત્રિત કરી રહ્યો છે. ઓછી સુવિધા સાથે પરિવારનું ગુજરાન ચલાવવા આવો સંઘર્ષ કરતા અનેક મજૂરોને તમે રોજ જોતા જ હશો. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયોને કારણે લોકોનું ખુબ પ્રેરણા મળી રહી છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બસ આવી હિંમત જોઈએ છે જીવનમાં. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બેસ્ટ મોટિવેશનલ વીડિયો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ મહેનતુ વ્યક્તિને સલામ.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">