AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ‘જલેબી ચાટ’ ની તસ્વીર જોઈ લોકો બોલ્યા આની ગરૂડ પુરાણમાં અલગ સજા છે !

આજના સમયમાં લોકોને કંઈક અલગ જ ખાવાનો ટેસ્ટ જોઈએ છે. આ જ કારણ છે કે લોકો વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજનના પ્રયોગો કરતા હોય છે. હાલના દિવસોમાં આવો જ એક પ્રયોગ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Viral: 'જલેબી ચાટ' ની તસ્વીર જોઈ લોકો બોલ્યા આની ગરૂડ પુરાણમાં અલગ સજા છે !
Jalebi Chaat Goes viral on social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 7:14 AM
Share

લોકડાઉન હતું ત્યારે ઘરના રસોડામાં નવા રસોઇયા આવ્યા, ત્યારથી લોકો ભોજન સાથે વિવિધ પ્રયોગો કરવા લાગ્યા છે. આ જોઈને સ્ટ્રીટ વેન્ડરોએ પણ સ્વાદિષ્ટ વાનગીઓનો પ્રયોગ શરૂ કરી દીધો, પરિણામે અનેક વાનગીઓ આપણી સામે આવી ગઈ. જેને જોઈને લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. હાલના દિવસોમાં આવો જ એક ફૂડ એક્સપરિમેન્ટ લોકોમાં સામે આવ્યો છે. જેને જોયા પછી તમે ભાગ્યે જ જલેબી કે ચાટ (Jalebi Chaat) ખાવાનું વિચારશો.

વાયરલ (Viral Photo) થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે એક થાળીમાં ત્રણ જલેબી (Jalebi) રાખવામાં આવી છે અને આ જલેબી પર ડુંગળી, દહીં, સેવ-પાપડી પણ જોવા મળી રહી છે. કહેવાનો અર્થ એ છે કે એક પ્રખ્યાત મીઠી વાનગીને ચાટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ફોટો શેર કરતા તેણે લખ્યું કે ‘આજના શુક્રવારની ખુશીમાં દરેકને જલેબી ચાટ’.

આજના સમયમાં લોકોને કંઈક અલગ જ ખાવાનો ટેસ્ટ જોઈએ છે. આ જ કારણ છે કે લોકો વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજનના પ્રયોગો કરતા હોય છે. હાલના દિવસોમાં આવો જ એક પ્રયોગ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ થઈ રહેલી તસવીર mayursejpal એકાઉન્ટ દ્વારા ટ્વિટર (Twitter) પર શેર કરવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ તસવીર પર સેંકડો લાઈક્સ મળી ચૂકી છે. લોકોને આ જલેબી ચાટ પર એટલો ગુસ્સો આવ્યો કે તેઓએ ટ્વિટર પર તેમના ઉકળતા વિચારો શેર કર્યા છે.

સોશિયલ મીડિયા (Social Media) પર આ તસવીર વાયરલ થતાં જ લોકોએ કમેન્ટ દ્વારા પોત-પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ભાઈ, બીજો કોઈ શોખ શોધો, આય લવ કુંકિંગ ન લખતા અને આ ન કરતા.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ખાવાની ઈચ્છા થઈ હશે અથવા તે પણ ખાશે નહીં.’ અન્ય એક યુઝરે તસવીર પર કમેન્ટ કરતા લખ્યું, ‘અહીં લોકો કેવી રીતે પાપ કરે છે.’ આ સિવાય બીજા ઘણા લોકોએ આ પર પોતાની પ્રતિક્રિયા આપી.

આ પણ વાંચો: પી ચિદમ્બરમે છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરવાના નિર્ણયને આપ્યું સમર્થન, કહ્યું- બંને વચ્ચે ન હોવો જોઈએ કોઈ ભેદભાવ 

આ પણ વાંચો: Gram Panchayat Election: અમરેલીના હનુમાન ખીજડિયાના ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, ST બસની સુવિધા નહીં તો મતદાન નહીંના સૂત્રોચ્ચાર કર્યા

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">