TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: અમદાવાદમાં એક દુકાન બહાર બોર્ડ માર્યુ હતુ કે ઉધાર બંધ છે…..

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો':  અમદાવાદમાં એક દુકાન બહાર બોર્ડ માર્યુ હતુ કે ઉધાર બંધ છે.....
Tv9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:46 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

સળી આને કહેવાય🤪

અમદાવાદમાં એક દુકાન બહાર બોર્ડ માર્યુ હતુ.

નીતિશ કુમાર રેડ્ડીએ કેટલી કમાણી કરી?
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ? (Copy)
નીમ કરોલી બાબાએ જણાવી ધનવાન બનવાની 3 રીતો, તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
1 જાન્યુઆરી, 2025 થી બદલાશે આ નિયમ, જાણી લો
Vastu Tips : ઘરની છત પર કાગડાનું બેસવું શુભ કે અશુભ સંકેત ? જાણો અહીં

ઉધાર બંધ છે

એક ભાઈએ આવીને પુછ્યું

ચાલુ ક્યારે કરવાનાં..? 😀😀🤣

…………………………………………………………………………..

કોઈએ આપણા 5 લાખનું બુચ મારી દીધા પછી આપણે એના નામનું નાહી નાંખ્યું હોય ને અચાનક એ સામેથી આવીને 1 લાખ પાછા આપી દે તો એવા આકસ્મિક આનંદમાં 4 લાખનો ધક્કો ભુલાય જાય છે…🤣 -પેટ્રોલમાં ભાવ ધટાડો ડોટ કોમ

…………………………………………………………………………….

અઘોર તાંત્રિક વિદ્યા…

ફક્ત બે સેકંડમાં… બે શબ્દોના મંત્રથી… કોઈપણ દોસ્ત ને વશમાં કરો…

-પીવું છે…???

😀😀🤪🤣🤣

………………………………………………………………………………..

માસ્તર : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક?

બકો : નિષ્ફળ પ્રેમ કવિતા ગઝલ લખશે આખો દિવસ ભટકશે અને ઉત્તમ શરાબ પીશે.

અને

સફળ પ્રેમ કોથમીર સાથે મફત લીમડો માગશે વટાણા તુવેર ફોલશે, દાળ શાક માં ઓછા વધારે મીઠા ની ફરિયાદ કરશે અને દીવાળી માં માળીયા ચઢશે

માસ્તર બકાને ગળે વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડ્યા 😄😋😘🤣😂🙃🙃

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

NZ vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે અફઘાનિસ્તાન પર ભારતની આશા, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે નિહાળી શકાશે મેચ

આ પણ વાંચો –

Raima Sen Birthday Special : સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને રહે છે ચર્ચામાં, જયપુરની મહારાણી સાથે ખાસ સંબંધ

આ પણ વાંચો –

દિવાળી વેકેશનમાં અધધધ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે, માત્ર 3 દિવસમાં ઉમટયા આટલા હજાર પ્રવાસીઓ

આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">