Viral : સાડી-બિંદી સાથે કોટ પહેરીને નીકળેલા આ યુવકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, આ અનોખો લુક બન્યો આકર્ષણનું કેન્દ્ર !

કોલકાતાના પુષ્પક સેન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.આ યુવકે સાડી અને બિંદી સાથે અનોખો લુક અપનાવ્યો હતો.

Viral : સાડી-બિંદી સાથે કોટ પહેરીને નીકળેલા આ યુવકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, આ અનોખો લુક બન્યો આકર્ષણનું કેન્દ્ર !
Pushpak Sen Photos Viral On Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 1:27 PM

Viral Photos :  એ દિવસો ગયા જ્યારે લિંગના આધારે કપડાં પહેરવામાં આવતા હતા. હવે પુરૂષો એવા કપડાં પહેરી રહ્યા છે જે પહેલા માત્ર સ્ત્રીઓ માટે મર્યાદિત હતા. કેટલાક એવા સ્ટાર્સ છે જે આના ઉત્તમ ઉદાહરણો છે, જેમાં હેરી સ્ટાઇલ, રણવીર સિંહ અને કે-પૉપ બેન્ડનો સમાવેશ થાય છે. જો કે, કેટલાક લોકોએ લોકોની નજરથી દૂર androgynous ફેશનને સામાન્ય બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

પુષ્પક સેનનો લુક બન્યો આકર્ષણનું કેન્દ્ર

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

કોલકાતાના પુષ્પક સેન એવા જ એક વ્યક્તિ છે જે બિંદી અને સાડીમાં તેના અદભૂત ફોટોશૂટ માટે વાયરલ થયા હતા. ઇટાલીના ફ્લોરેન્સમાં ફેશન માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના વિદ્યાર્થિ સેન વિશ્વના અગ્રણી ફેશન હબમાંના (Fashion Hub) એક મિલાનની શેરીઓમાં તેના શાનદાર ફોટોશૂટ માટ ચર્ચામાં આવ્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ સાથે લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

જુઓ પુષ્પક સેનનો અનોખો લુક

View this post on Instagram

A post shared by Pushpak Sen (@thebongmunda)

સેને ઈન્સ્ટાગ્રામ(Instagram)  પર પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેણે કાળી સાડી અને કોટ પહેર્યો હતો જેથી તેનો પોશાક વધુ સુંદર દેખાય. સાથે તેણે બોલ્ડ રેડ બિંદી અને શેડ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તસવીરો શેર કરતા સેને કેપ્શનમાં લખ્યું-લોકો કહે છે કે સાડી મને ક્યાંય આગળ નહિ લઈ જાય,પરંતુ આજે જુઓ ફેશનનુ હબ ગણાતી આ રાજધાનીની સડક પર કોણ ચાલી રહ્યુ છે ?

આ પણ વાંચો: Video : પેટ્રોલના વધતા ભાવથી કંટાળી આ વ્યક્તિએ ગજબનો જુગાડ કર્યો, આ જુગાડ જોઈને લોકો આઘાતમાં !

આ પણ વાંચો: Puneeth Rajkumar ના નિધનની એક રાત પહેલાનો વીડિયો આવ્યો સામે, ખુશીથી ગીત ગાઇ રહ્યા હતા અભિનેતા

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">