Kiara Advani Look Alike: કિયારાની હમશક્લે રિક્રિએટ કર્યો તેનો લૂક, જુઓ Viral Video

કિયારા અડવાણીના (Kiara Advani) લગ્ન બાદ હવે તેની હમશક્લનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાતી છોકરી કિયારાની કાર્બન કોપી જેવી દેખાઈ રહી છે. આ વીડિયો તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Kiara Advani Look Alike: કિયારાની હમશક્લે રિક્રિએટ કર્યો તેનો લૂક, જુઓ Viral Video
Kiara Advani Look AlikeImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 10:00 PM

Kiara advani look alike Video: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યાં છે. રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સૂર્યગઢ પેલેસમાં બોલિવૂડ કપલે લગ્ન કર્યા હતા. ફેન્સ આ કપલના લગ્નને લઈને ખૂબ જ એક્સાઈટેડ હતા. પરંતુ આ દરમિયાન, કિયારા અડવાણીની હમશક્લનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોએ બધાને હેરાન કરી દીધા છે.

ઐશ્વર્યાએ રિક્રિએટ કર્યો શેરશાહ એક્ટ્રેસનો લૂક

ઐશ્વર્યા સિંહ ધરગોત્રા નામની યુવતીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. તે જોઈને લોકો હેરાન થઈ ગયા છે. ઐશ્વર્યાએ શેરશાહ ફિલ્મના કિયારાના પાત્ર ‘ડિમ્પલ’ની કોપી કરી છે. આ વીડિયોમાં ઐશ્વર્યાએ શેરશાહ એક્ટ્રેસનો લૂક રિક્રિએટ કર્યો છે અને આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. બંને વચ્ચેની સમાનતાએ ફેન્સને હેરાન કરી દીધા છે. તે બિલકુલ કિયારા અડવાણી જેવી લાગે છે.

Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
કઈ એક ભૂલને કારણે રિસાઈ જાય છે દેવી લક્ષ્મી, જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ગુજરાતનો એક એવો જિલ્લો જે એક સમયે હતો રાજ્ય
પેચોટી ખસી ગઇ છે તે કેવી રીતે ખબર પડે ?
વિનોદ કાંબલીએ છેલ્લા છ મહિનાથી તેનો ફોન વાપર્યો નથી
Neem Karoli Baba 2025 Predictions : નીમ કરોલી બાબાએ 2025 માટે કહી મોટી વાત

અહીં જુઓ કિયારાની હમશક્લનો વાયરલ વીડિયો

ગ્રીન સાડીનો લૂક કર્યો રિક્રિએટ

ઐશ્વર્યા ધરગોત્રાના ઈન્સ્ટાગ્રામ બાયો મુજબ તે એક ડેન્ટિસ્ટ અને બ્લોગર છે. ઐશ્વર્યાએ કિયારાનો ગ્રીન સાડીનો લૂક રિક્રિએટ કર્યો છે. ઐશ્વર્યાએ ગુલાબી રંગની બંગડીઓ પણ પહેરી છે. તેણે તેના કિયારા લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. પોસ્ટ શેયર કરતા કેપ્શનમાં લખ્યું છે- ‘કિયારાના લુકને રિક્રિએટ કરવાની ઘણી રિક્વેસ્ટ આવી પછી આ વીડિયો બનાવ્યો. આ રહ્યો વીડિયો!

આ પણ વાંચો : Viral Video : ભૂકંપ પહેલા તુર્કીના આકાશમાં જોવા મળ્યા હતા ચોંકાવનારા દ્રશ્યો, જાણો પશુ-પક્ષીઓની આ અનોખી શક્તિ પાછળનું રહસ્ય

ઐશ્વર્યાના લુકની કિયારા અડવાણી સાથે ફેન્સે કરી સરખામણી

ઈન્સ્ટાગ્રામ રીલમાં ઐશ્વર્યા એકદમ કિયારા જેવી જ દેખાય છે. ઐશ્વર્યા ધરગોત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધી લાખો વખત જોવામાં આવી છે. લોકો ઐશ્વર્યાના લુકની સરખામણી કિયારા અડવાણી સાથે કરી રહ્યા છે. આ વીડિયો પર યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને યુટ્યુબ પર વ્લોગિંગ પણ કરે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !
દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !
બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ
બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ
આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ
Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ
જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી
જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી
રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
g clip-path="url(#clip0_868_265)">