Sabrimala Temple: 17 જુલાઇથી 5 દિવસ માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, જાણો દર્શન માટે શું છે નિયમો

કેરળ હાઈકોર્ટના આદેશ સામે રાજ્યએ ડિસેમ્બર 2020 માં ભારતની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટવ્યો હતો. જેણે ફક્ત 5000 શ્રદ્ધાળુઓને જ પ્રવેશવાની મંજૂરી આપી હતી.

Sabrimala Temple: 17 જુલાઇથી 5 દિવસ માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, જાણો દર્શન માટે શું છે નિયમો
Kerala's Sabarimala Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 12:42 PM

કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજે 17 જુલાઇ શનિવારે પાંચ દિવસ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ મંદિર માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. આ દરમ્યાન દરરોજ 5000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ ભક્તોને દર્શન કરવા માટે મંદિર વ્યવસ્થાપકોએ કડક નિયમો બનાવ્યા છે.

મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોએ નેગેટિવ RTPCR રિપોર્ટ સુપ્રત કરવો પડશે, ત્યારબાદ જ મંદિર સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ કોરોના ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે દર્શન માટે અગાઉથી જ ઓનલાઈન બૂકિંગ કરાવવું પડશે. Online Booking સિવાય દર્શન માટે કોઈ જ વ્યવસ્થા રાખવામા આવી નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અદાલત સુધી પહોચ્યો હતો મામલો કેરળ હાઈકોર્ટના આદેશ સામે રાજ્યએ ડિસેમ્બર 2020માં ભારતની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટવ્યો હતો, જેણે ફક્ત 5000 શ્રદ્ધાળુઓને જ પ્રવેશવાની મંજૂરી આપી હતી. કેરળ સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે, પાંચ હજારની મર્યાદિત સંખ્યા રાખવાથી પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય અધિકારીઓ પર પણ ખૂબ દબાણ રહેશે.

ગયા વર્ષના અંતમાં કેરળ પોલીસ અને દેવસ્વોમ બોર્ડે તિર્થયાત્રીઓ માટે એક નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું હતું. જે કોરોના મહામારી દરમ્યાન કોઈ પણ જાતની પરેશાનીઓ વગર વર્ચ્યુયલ ઓનલાઇન, પ્રસાદ, પૂજા, આવાસ, જેવી સેવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે ઓનલાઈન બુકિંગ માટે ભક્તોનો મોબાઈલ નંબર અને એક વેલીડ ઇ-મેલ આઈડી જરૂરી છે.

કેરળમાં શનિવારે 14 હજારથી વધુ કેસ દેશભરના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના કેસમાં ભરખમ ઘટાડો નોંધાય રહ્યો છે, ત્યારે દક્ષિણ ભારતમાં કોરોનાની બીજી લહેરે તેનો પ્રકોપ જાળવી રાખ્યો છે. શનિવારે કેરળમાં નવા 14,087 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણનો આંકડો 30,53,116 એ પહોચ્યો છે. જ્યારે 24 કલાકમાં 109 મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો: GANDHINAGAR : પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સાયકલ રેલી કાઢી વિરોધ કર્યો

આ પણ વાંચો:  Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં ‘કાદવ સ્નાન’ના કેટલા છે ફાયદા

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">