Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદ્ભૂત અંતિમ સફર : આઈસ્ક્રીમ વેચનારની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, જુઓ VIDEO

આજકાલ સોશિયલ મીડિયા પર એક અંતિમ યાત્રાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આઈસ્ક્રીમ વેચનાર વ્યક્તિની અંતિમ યાત્રામાં ઉમટેલી જનમેદની જોઈને તમને પણ આશ્વર્ય થશે.

અદ્ભૂત અંતિમ સફર : આઈસ્ક્રીમ વેચનારની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, જુઓ VIDEO
Funeral video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:21 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.તાજેતરમાં ઈન્ટરનેટ પર એક અંતિમ યાત્રાનો ઈમોશનલ વીડિયો(Emotional Video)  સામે આવ્યો છે. દુનિયામાં એવા બહુ ઓછા લોકો હોય છે, જેમને મૃત્યુ પછી પણ દુનિયા યાદ કરે છે. અને તેને એ રીતે વિદાય આપે છે કે એ પળ પણ યાદગાર બની જાય. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ અંતિમ યાત્રાનો (Funeral) અદભુત નજારો જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

અંતિમ યાત્રામાં જોવા મળી એકતા

IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી
આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ

તાજેતરમાં જ લંડનમાં રહેતા 62 વર્ષીય હસન દરવીશ (Hasan Darvish) નામના વ્યક્તિનું નિધન થયું હતું. મળતા અહેવાલ અનુસાર તે આઈસ્ક્રીમ વેચવાનું કામ કરતો હતા. તે લગભગ 40 વર્ષથી આઈસ્ક્રીમ વેચવાનુ કામ કરી રહ્યા હતા. જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે તેને દફનાવવા માટે કેમ્બરવેલ કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, આ દરમિયાન તેની અંતિમ યાત્રાના વાહન પાછળ ઘણી ટ્રકો દોડતી જોવા મળી હતી. આ તમામ ટ્રક આઈસ્ક્રીમ વિક્રેતાઓની (Ice-cream Vendor)હતી જેઓ હસન દરવીશની અંતિમ યાત્રામાં હાજરી આપવા આવ્યા હતા.

જુઓ વીડિયો

ઈમોશનલ વીડિયો થયો વાયરલ

હસન દરવેશની અંતિમ યાત્રાનો આ અદ્ભુત નજારો જોઈને લોકો પણ ભાવુક થયા છે. જોકે કેટલાક લોકોનુ કહેવુ છે કે, બ્રિટનમાં આઈસ્ક્રીમ કોમ્યુનિટીમાં આ પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે કે જ્યારે પણ કોઈ આઈસ્ક્રીમ વેચનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેની અંતિમ યાત્રામાં અન્ય આઈસ્ક્રીમ વેચનાર લોકો તેમની ટ્રક લઈને તે યાત્રામાં જોડાય છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી louaisa Davies નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ ઈમોશનલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Funny Video : ભારે કરી ! લગ્નના દિવસે જ દુલ્હને લગ્ન કરવાનો કર્યો ઈનકાર, કારણ જાણીને તમને પણ હસવુ આવશે

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">