Video : લગ્નમાં આ મિત્ર ઉત્સાહિત થઈને કરવા લાગ્યો સ્ટંટ, બેલેન્સ બગડતા મહેમાનોની સામે થઈ બેઈજ્જતી !

આ દિવસોમાં લગ્નનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં છોકરાઓનું એક ડાન્સ ગ્રુપ દુલ્હનની સામે સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની સાથે કંઈક એવું થાય છે કે તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થઈ જાય છે.

Video : લગ્નમાં આ મિત્ર ઉત્સાહિત થઈને કરવા લાગ્યો સ્ટંટ, બેલેન્સ બગડતા મહેમાનોની સામે થઈ બેઈજ્જતી !
Wedding video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 1:43 PM

Viral Video : આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો (Wedding video) ખુબ વાયરલ થઈ રહ્યા છે.જેમાં ક્યારેક દુલ્હા-દુલ્હનની મસ્તી, તો ક્યારેક જાનૈયાઓનો ડાન્સ (Dance) લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં ડાન્સ ગ્રુપમાં એક યુવાન સ્ટંટ(Stunt)  કરી રહ્યો છે, પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવુ થાય છે,તે જોઈને લોકો પણ હસવા લાગે છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે, જ્યારે કોઈ મિત્રના લગ્ન થાય છે ત્યારે મિત્રો ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે. સામાન્ય રીતે મિત્રઓ તેના મિત્ર માટે ખાસ પર્ફોર્મન્સ (Dance Performance) કરતા પણ જોવા મળે છે. મિત્રોના આવા શાનદાર ડાન્સ પરફોર્મન્સનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં પરફોર્મન્સ દરમિયાન બેલેન્સ બગડતા જોયા જેવી થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છોકરાઓનું એક ડાન્સ ગ્રુપ દુલ્હા-દુલ્હનની સામે ડાન્સ કરી રહ્યું છે, જ્યારે એક યુવાન સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ દરમિયાન બેલેન્સ બગડતા તે જમીન પર પડી જાય છે. વીડિયોમાં આ સીન સૌથી વધુ જોવા લાયક છે. જો કે, બાદમાં તેના મિત્રો તેને મદદ કરતા જોવા મળે છે અને તે ફરીથી ડાન્સ કરવાનું શરૂ કરે છે.

જુઓ વીડિયો

વીડિયો થયો વાયરલ

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી theweddingbrigade નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આટલુ પણ ઉત્સાહિત ન થવુ જોઈએ….જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, સરેઆમ મહેમાનોની સામે થઈ બેજ્જતી…આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ભાગવા માટે આ ચોરે અપનાવી ગજબ ટ્રીક ! જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ,જુઓ VIDEO

આ પણ વાંચો : Winter Session latest Updates: બૂસ્ટર ડોઝ ક્યારથી આપવામાં આવશે, આરોગ્ય પ્રધાન માંડવિયાએ લોકસભામાં માહિતી આપી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">