અનોખા લગ્ન : દુલ્હનને તેડવા JCB દ્વારા જાન લઈને નીકળ્યા વરરાજા, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજા JCB દ્વારા દુલ્હનને લેવા માટે પહોંચે છે.

અનોખા લગ્ન : દુલ્હનને તેડવા JCB દ્વારા જાન લઈને નીકળ્યા વરરાજા, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ
Groom reaches on jcb
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 4:58 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો (Wedding Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક લગ્નમાં ડાન્સ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં જેમાં વરરાજા પોતાની દુલ્હનને (Bride) લેવા જેસીબી સાથે પહોંચી ગયા છે. આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

આ કારણે વરરાજાએ આ રસ્તો અપનાવ્યો

તાજેતરમાં શિયાળાની સિઝન ચાલી રહી છે,જેને કારણે હિમવર્ષા વરરાજા માટે અડચણરૂપ બની ગઈ હોવાથી છેવટે વરરાજાએ આ રસ્તો અપનાવ્યો હતો.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા JCB દ્વારા દુલ્હનના ઘરે પહોંચે છે.તમને જણાવવુ રહ્યુ કે, JCBથી દુલ્હનના ઘરે આવવું એ તેનો કોઈ શોખ નહીં પણ મજબૂરી હતી.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ છવાયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Anilkimta દ્વારા શેર કરવામાં આવ્યો છે.સાથે તેણે કેપ્સનમાં લખ્યુ છે કે, હિમાચલમાં ભારે હિમવર્ષાને કારણે,JCB મશીનમાં એક જાન લઈ જવામાં આવી. આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ ખુબ ધમાલ મચાવી રહ્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝર્સ લખ્યુ કે, એક વિવાહ ઐસા ભી.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, વાહ વરરાજાએ શું જુગાડ કર્યો છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : ‘જેંગા ગેમ’ રમવા કૂતરાએ લગાવ્યુ ગજબનુ દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

g clip-path="url(#clip0_868_265)">