AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Viral Video : દુલ્હા-દુલ્હને કેમેરામાં કેદ કરવા ગઈ પણ નહેરમાં પટકાઈ મહિલા, યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

લગ્ન દરમિયાન પણ લોકો અલગ અલગ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. આ જ સમયે એવી ઘટનાઓ પણ બને છે જેને લોકો આશ્ચર્યમાં મુકી દે છે. હાલમાં લગ્ન સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

Funny Viral Video : દુલ્હા-દુલ્હને કેમેરામાં કેદ કરવા ગઈ પણ નહેરમાં પટકાઈ મહિલા, યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
Funny Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 10:26 AM
Share

લગ્નની સિઝનમાં લગ્ન સંબંધિત અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પ્રી વેડિંગ, વેડિંગ અને પોસ્ટ વેડિંગના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. લગ્ન દરમિયાન પણ લોકો અલગ અલગ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. આ જ સમયે એવી ઘટનાઓ પણ બને છે જેને લોકો આશ્ચર્યમાં મુકી દે છે. હાલમાં લગ્ન સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ વીડિયોમાં એક ઘરની બહાર લગ્ન માટે કેટલાક લોકો ભેગા થયેલા જોવા મળે છે. ઘરની બહાર વિધી પટાવીને આવતા દુલ્હા-દુલ્હને પોતાના કેમેરામાં કેદ કરવા માટે લોકો તેમને ઘેરી લે છે. તે દરમિયાન એક મહિલા સીધી નહેરમાં પડે છે. આ જો સૌ કોઈ દંગ રહી જાય છે. કેટલાક લોકો તે મહિલાની મદદ કરવા આવે છે અને તેને નહેરમાંથી કાઢે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા મળ્યું નથી પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ભારે મનોરંજન આપી રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video : મંદિરમાં પહેલીવાર જોવા મળ્યો ‘રોબોટિક હાથી’, પૂજારીએ આ રીતે કરી પૂજા

આ પણ વાંચો : Shocking Viral Video : ડંપર નીચે ફસાઈ સ્કૂટી, 2 કિમી સુધી ઘસડાયા દાદા-પૌત્રી, માસૂમના ઉડી ગયા ચીથરા

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બહેન જરા સંભાળીને ચાલો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હજુ ઘુસી રહો ફોનમાં. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">