Viral Video: ક્રિકેટ મેચમાં બની મજેદાર ઘટના, ફિલ્ડિંગ જોઈ હસી હસીનો લોટપોટ થયા યુઝર્સ

સોશિયલ મીડિયા પર એક ક્રિકેટ મેચ દરમિયાનનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયો જોઈને તમે પણ કહી ઉઠશો કે નસીબ ગાંડુ તો ક્યા કરેગા પાંડુ !!! આ વીડિયો ક્રિકેટ ફેન્સ વચ્ચે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. 

Viral Video: ક્રિકેટ મેચમાં બની મજેદાર ઘટના, ફિલ્ડિંગ જોઈ હસી હસીનો લોટપોટ થયા યુઝર્સ
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 6:33 PM

સોશિયલ મીડિયા પર એકથી એક મજેદાર વીડિયો વાયરલ થતા રહે છે. આ બધામાં ક્રિકેટના મેદાનના કેટલાક વીડિયો જોવા યુઝર્સ વધુ પસંદ કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ક્રિકેટ મેચ દરમિયાનનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયો જોઈને તમે પણ કહી ઉઠશો કે નસીબ ગાંડુ તો ક્યા કરેગા પાંડુ !!! આ વીડિયો ક્રિકેટ ફેન્સ વચ્ચે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સ્થાનિક ક્રિકેટ લીગની મેચ ચાલી રહી છે. આ મેચ પી4 અને આર4 વચ્ચે થઈ રહી છે. આ મેચમાં આર4નો બેટર વિચિત્ર રીતે સ્વિચ હિટ લગાવે છે. આ શોર્ટ બાદ બોલ ફિલ્ડર પાસે જઈને ટર્ન થવા લાગે છે. બોલ બાઉન્ટ્રી સુધી જાય છે અને ફિલ્ડરને બોલને પકડવામાં ભારે મહેનત કરવી પડે છે. અંતે તે બોલને પકડતા પકડતા જમીન પર પડે છે. બોલ વિકેટકીપર તરફ ફેંકવા જતા તેના પગ સાથે અથડાય છે અને બાઉન્ડ્રીને પાર થઈ જાય છે. આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,મેં આ વીડિયો 30 વાર જોયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્યાંથી આવે છે આવા મગજ વગરના લોકો ? એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, એટલે જ કહેવામાં આવે છે હેલ્મેટ પહેરીને વાહન ચલાવો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

Latest News Updates

GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">