29 June 2024

ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

Pic credit - Socialmedia

મોટાભાગના લોકો ફ્રિજમાંથી આવતી વિચિત્ર ગંધથી પરેશાન છે ફ્રિજ સાફ કર્યા પછી પણ ક્યારેક દુર્ગંધ જતી નથી

Pic credit - Socialmedia

ફ્રિજમાંથી આવતી આ દુર્ગંધ બેક્ટેરિયાને આકર્ષિત કરી શકે છે, જે તમારા ખોરાકને અસર કરી શકે છે.

Pic credit - Socialmedia

આથી ખોરાકને દૂષિત થતો અટકાવવા અને દુર્ગંધને દૂર રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ

Pic credit - Socialmedia

એક નાની વાટકીમાં ચમચી મીઠું ભરી તેને ફ્રિજના ખૂણામાં મુકી દેવાથી તે આવતી દુર્ગંધને દૂર કરી દેશે

Pic credit - Socialmedia

બેકિંગ સોડાને પણ એક નાની વાટકીમાં ખુલ્લુ મુકો તે 24 કલાકમાં ફ્રિજની ગંધને દૂર કરી દેશે.

Pic credit - Socialmedia

તમારા રેફ્રિજરેટરમાં આવતી ગંધને દૂર કરવા  ચારકોલ  એટલે કે કોલસાનો એક નાનો ટુકડો કાફી છે તેને ફ્રીજના ખુણામાં મુકી દો ગંધ દૂર થઈ જશે

Pic credit - Socialmedia

ફ્રિજમાંથી આવતી દુર્ગંધથી દૂર કરવા લીંબુની 2-3 સ્લાઈસ કાપીને ફ્રીજમાં મુકી દો ગંધ દૂર થઈ જશે

Pic credit - Socialmedia

એક નાનકડી વાટકીમાં વિનેગર ભરીને મુકવાથી પણ તે ફ્રિજની ખરાબ સ્મેલને ઓબસોર્બ કરી લે છે.

Pic credit - Socialmedia