Viral: વિદેશી ભાઈ-બહેનના હિન્દી ગીત પર ગજબના એક્સપ્રેશન, આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી કર્યા વખાણ

ઘણીવાર કોઈને કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હવે આનંદ મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા પર એક ટ્વિટ શેર કર્યું છે, જે ખૂબ જ ખાસ છે. તેમની આ ટ્વીટ દરેકને ખૂબ જ પસંદ આવી રહી છે.

Viral: વિદેશી ભાઈ-બહેનના હિન્દી ગીત પર ગજબના એક્સપ્રેશન, આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી કર્યા વખાણ
Anand Mahindra praised by sharing the tweet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 7:06 AM

ભારતમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા વિશે વાત કરીએ તો, તેઓ દરરોજ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કોઈને કોઈ વીડિયો અથવા પોસ્ટ શેર કરતા રહે છે. તેની કેટલીક પોસ્ટ ફની હોય છે તો કેટલીક પ્રેરણાદાયી હોય છે. આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પણ આ વીડિયો શેર કર્યો છે જે હવે તેના સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે.

હકીકતમાં, તેણે શેર કરેલી પોસ્ટમાં, વિદેશી ભાઈ-બહેનો ખૂબ જ જોરદાર એક્સપ્રેશન સાથે બોલિવૂડ ગીત ગાતા જોવા મળે છે. આ સાથે જ તેઓએ એક કેપ્શન પણ લખ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ વીડિયો તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો તમે તેના ઓફિશિયલ ટ્વિટર (Twitter)એકાઉન્ટ પર જોઈ શકો છો. હવે તેમનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બોલિવૂડના ગીત ‘રાતા લંબિયા…’ના લિરિક્સ ગાતી વખતે વિદેશી ભાઈ-બહેન ડાન્સ કરી રહ્યાં છે. અમને ખાતરી છે કે આપ સૌને આ વીડિયો ખૂબ જ ગમશે. આ વીડિયો જોયા પછી તમે પણ ચોક્કસથી ગીત ગાવા લાગશો.

આપને જણાવી દઈએ કે કિલી પોલ નામના યુઝરે તેનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં ઘણા હેશટેગ છે, જેને જોઈને સમજી શકાય છે કે તેઓ તાન્ઝાનિયા દેશના છે અને ભાઈ-બહેન છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમે હજુ સુધી આ અવાજ સાથે કામ કર્યું નથી. જણાવી દઈએ કે, લોકો તેનો આ વીડિયો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે, સાથે મળીને લોકો તેમની લાઈક્સ અને કોમેન્ટ્સથી ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે જ્યારથી આનંદ મહિન્દ્રાએ આ વીડિયો જોયો છે ત્યારથી તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા છે. વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું- હું બેન્ડવાજા પર ઝૂમી રહ્યો છું અને તેમના મોટા અને વધતા ફેન ક્લબમાં જોડાઈ રહ્યો છું. તેમના એક્સપ્રેશન અને લાગણીએ મારો ઉત્સાહ વધાર્યો. વાયરલ થઈ રહેલા આ ટ્વીટ પર અત્યાર સુધી હજારો લાઈક આવી ચૂક્યા છે. સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રા તેમના સોશિયલ મીડિયા પર અવારનવાર ફની પોસ્ટ શેર કરતા રહે છે.

આ પણ વાંચો: ડેબિટ કાર્ડ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો શું કરવું ? જાણો SBI નો જવાબ

આ પણ વાંચો: Shani Upaay: શનિના પ્રકોપથી બચવા માટે 25 ડિસેમ્બર ખૂબ જ ખાસ છે, આ ઉપાયથી થઈ શકે છે ચમત્કારીક લાભ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">