પોતાના વૃદ્ધ ટિચર પાસે માર ખાવા પહોંચ્યા વિદ્યાર્થીઓ, દૃશ્ય જોઈ તમને પણ યાદ આવી જશે સ્કૂલના દિવસો, જુઓ Viral Video

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદ્યાર્થીઓને તેમની વૃદ્ધ શિક્ષકની સામે જોઈ શકાય છે. જેઓ શિક્ષકની સામે હાથ જોડીને ઉભા છે અને તે મહિલા શિક્ષક તેમને લાકડીથી મારી રહી છે.

પોતાના વૃદ્ધ ટિચર પાસે માર ખાવા પહોંચ્યા વિદ્યાર્થીઓ, દૃશ્ય જોઈ તમને પણ યાદ આવી જશે સ્કૂલના દિવસો, જુઓ Viral Video
Emotional Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 8:50 PM

કેટલીકવાર આપણને સોશિયલ મીડિયા પર કેટલાક ભાવનાત્મક વીડિયો જોવા મળે છે. જેને જોઈને યૂઝર્સ ઈમોશનલ થઈ જાય છે અને સાથે જ પોતાના જૂના દિવસોની યાદોમાં ખોવાઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક મહિલા શિક્ષિકા તેની સામે તેમના વિદ્યાર્થીઓને મારતા હોય છે. ખાસ વાત એ છે કે તમામ વિદ્યાર્થીઓ લાંબા સમય પછી તેમના શિક્ષકને મળવા આવ્યા હતા. જે દરમિયાન તે પોતાના શિક્ષક સાથે જૂની યાદો તાજી કરતા જોવા મળે છે.

આ પણ વાંચો: Gold Mines: લિથિયમ બાદ હવે દેશમાં મળ્યો સોનાનો ભંડાર, આ ત્રણ જિલ્લા ભરશે દેશની તિજોરી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સામાન્ય રીતે બાળકોને શાળાઓમાં તોફાન કરતા રોકવા અને અભ્યાસમાં ધ્યાન આપવા અને તેમને સુધારવા માટે શિક્ષકો કડકાઈ દાખવતા જોવા મળે છે. ભૂતકાળમાં ઘણી વખત શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને સુધારવા માટે લાકડી વડે મારતા જોવા મળતા હતા. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદ્યાર્થીઓને તેમની વૃદ્ધ શિક્ષકની સામે જોઈ શકાય છે. જેઓ શિક્ષકની સામે હાથ જોડીને ઉભા છે અને તે મહિલા શિક્ષક તેમને લાકડીથી મારી રહી છે.

જૂના વિદ્યાર્થી શિક્ષકને મળ્યા

દરેકનું ધ્યાન ખેંચતો આ વીડિયો જોયા બાદ યુઝર્સ તેમના બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે. આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં આપણે શર્ટ અને સફેદ રંગની ધોતી પહેરેલા કેટલાક લોકોને જોઈ શકીએ છીએ. જે એક મહિલાની સામે હાથ જોડીને ઉભા છે. જેના પર મહિલા લાકડી વડે માર મારી રહી છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ‘જ્યારે જૂના વિદ્યાર્થીઓ તેમના શિક્ષકને મળ્યા’. લખેલું છે.

બાળપણની યાદ તાજી કરાવતો વીડિયો

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી સોશિયલ મીડિયા પર એક લાખ 60 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય આ વીડિયોને 14 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વપરાશકર્તાઓ તેમના જૂના દિવસોને યાદ કરીને કમેન્ટ્સ કરતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘તે માત્ર એક લાકડી હતી, જેણે ઘણા લોકોનું નસીબ બદલી નાખ્યું! પણ આજે એ સમય ક્યાં છે?

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">