AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG : આ યુવકે ઉંચી બિલ્ડિંગ પરથી કર્યા ખતરનાક સ્ટંટ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

આજકાલ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક બિલ્ડિંગ પરથી ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

OMG : આ યુવકે ઉંચી બિલ્ડિંગ પરથી કર્યા ખતરનાક સ્ટંટ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા
dangerous stunt video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 3:53 PM
Share

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર સ્ટંટ વીડિયો (Stunt Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક સ્ટંટ (Stunt) એવા હોય છે,જે જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે. આજકાલ બાળકોથી લઈને યુવાનો સૌ કોઈમાં સ્ટંટનો ચસ્કો જોવા મળે છે.ક્યારેક ખતરનાક સ્ટંટ કરવાના ચક્કરમાં યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે.

ખતરનાક સ્ટંટે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઊંચી ઈમારતની છત પર ઊભો જોવા મળી રહ્યો છે. તે પછી તે અચાનક જ કૂદી પડે છે. આ જોઈને કોઈ પણ મોઢામાં આંગળી નાખી જાય. આ પછી આ યુવાન સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદતો જોવા મળી રહ્યો છે. આ યુવકે પોતાના ગો પ્રો કેમેરાથી આ વીડિયો શૂટ કર્યો હોય તેવુ લાગી રહ્યુ છે, આ વીડિયો જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.

જુઓ વીડિયો

આ અદ્ભુત સ્ટંટ વીડિયો Instagram પર Earthpix નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ જોઈને મને લાગ્યું કે હું બેડ પરથી પડી જઈશ.’ સાથે જ તેણે સલાહ આપી છે કે કોઈએ આવા સ્ટંટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ. આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ ગયા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘આ બેવકૂફી છે ભાઈ.’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘આ વીડિયો જોયા પછી હું ચોંકી ગયો છું.’ આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ યુવાનને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

નોંધ : આ ખતરનાક સ્ટંટ કરવાની કોશિન ન કરવી, આ સ્ટંટ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ‘દિલધડક રેસક્યુ’ : વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવવા આકાશમાંથી ઉતર્યો દેવદૂત, જુઓ Video

આ પણ વાંચો : Viral: બાળકોએ દેશી અંદાજમાં લીધી લપસ્યાની મજા, જૂગાડ જોઈ તમને પણ બાળપણ યાદ આવી જશે

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">