AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘દિલધડક રેસક્યુ’ : વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવવા આકાશમાંથી ઉતર્યો દેવદૂત, જુઓ Video

આજકાલ સોશિયલ મીડિયા પર એક રેસક્યુ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં એક વ્યક્તિ હેલિકોપ્ટરની મદદથી પક્ષીનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે.

'દિલધડક રેસક્યુ' : વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવવા આકાશમાંથી ઉતર્યો દેવદૂત, જુઓ Video
Bird Rescue video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 2:13 PM
Share

Viral Video :સોશિયલ મીડિયા પર અવારનવાર રેસક્યુ વીડિયો (Rascue Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્યચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક રેસક્યુ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં એક વ્યક્તિ પક્ષીને (Bird) બચાવવા માટે હેલિકોપ્ટરની મદદથી પક્ષીનુ રેસક્યુ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.

આ વીડિયો વાયરલ થતા યુઝર્સ આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.ઘણીવાર તમે વીજળીના તારમાં ફસાયેલા પક્ષીનુ રેસક્યુ જોયુ હશે.પરંતુ શું તમે ક્યારેય હેલિકોપ્ટર દ્વારા પક્ષીનુ રેસક્યુ થતુ જોયુ છે ? જી હા..તમને જાણીને નવાઈ લાગશે પરંતુ, વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળે છે.

જુઓ વીડિયો

યુઝર્સ આ હિરોની કરી પ્રશંશા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પક્ષી (Bird) ખૂબ વીજળીના તારમાંથી નીકળવા માટે તલપાપડ થતુ જોવા મળે છે. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા એક વ્યક્તિની એન્ટ્રી થાય છે. પક્ષી માટે દેવદૂત બનીને પહોંચેલો આ વ્યક્તિ ખૂબ કાળજીથી પક્ષીને વાયરમાંથી મુક્ત કરી તેનો જીવ બચાવે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા(Social Media)  યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને દરેક લોકો આ હીરોના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી IFS Sushant Nanda દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા કહ્યુ કે, આ હિરો પક્ષી માટે દેવદુત બનીને આવ્યો..આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral: બાળકોએ દેશી અંદાજમાં લીધી લપસ્યાની મજા, જૂગાડ જોઈ તમને પણ બાળપણ યાદ આવી જશે

આ પણ વાંચો : Viral: જ્યારે સિંહના બચ્ચાએ મસ્તી-મસ્તીમાં ચિન્પાન્ઝીની કરી દીધી હવા ટાઈટ, જુઓ વીડિયો

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">