AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Dance: યુવકે રસ્તા પર કર્યો હાહાકારી ડાન્સ, લોકોએ કહ્યું ‘આ નાગિન છે કે શાહમૃગ ડાન્સ’

હાલમાં સોશિયલ મીડિયા પર એક છોકરાનો ડાન્સ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે ચોક્કસ હસી પડશો. આ વ્યક્તિએ એવો હાહાકારી ડાન્સ બતાવ્યો છે કે તમે પણ કહેશો - આ એક ત્રાસદાયક નાગિન ડાન્સ છે.

Funny Dance: યુવકે રસ્તા પર કર્યો હાહાકારી ડાન્સ, લોકોએ કહ્યું 'આ નાગિન છે કે શાહમૃગ ડાન્સ'
Boy Funny Dance VideoImage Credit source: Facebook
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 3:38 PM
Share

સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયામાં ક્યારે શું વાયરલ થશે તે કહેવું મુશ્કેલ છે. અહીં દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. આમાંના કેટલાક એટલા આશ્ચર્યજનક છે કે તમે વિચારમાં પડી જાઓ છો, તો કેટલાક એટલા ફની (Funny Video)છે કે તમે પેટ પકડીને હસવા પર મજબૂર થઈ જાઓ છો. હાલમાં સોશિયલ મીડિયા પર એક છોકરાનો ડાન્સ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે ચોક્કસ હસી પડશો. આ વ્યક્તિએ એવો હાહાકારી ડાન્સ બતાવ્યો છે કે તમે પણ કહેશો – આ એક ત્રાસદાયક નાગિન ડાન્સ છે.

વાઈરલ થયેલો આ વીડિયો રાત્રિ દરમિયાન એક રોડ પર શૂટ કરવામાં આવ્યો હતો. જ્યાં એક છોકરો ગીત પર એવી રીતે ડાન્સ કરી રહ્યો છે, જેને જોઈને તમે પણ હસવું આવશે. તમે જોઈ શકો છો કે છોકરો પગ ઉઠાવીને નાચે છે. આ છોકરો જે રીતે માથું નીચે રાખી નાચી રહ્યો છે તે જોઈને લાગે છે કે આ ભાઈ શાહમૃગની જેમ નાચી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ કરી રહેલા છોકરાની આસપાસ અન્ય ઘણા છોકરાઓ છે, જે તેને આ ક્રેઝી ડાન્સ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જોકે એ સમજવું થોડુ મુશ્કેલ છે કે આ છોકરો કેવો ડાન્સ કરી રહ્યો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વીડિયો જોયા પછી તમે પેટ પકડીને હસવા પર મજબૂર થઈ જશો. તો ચાલો પહેલા આ ખતરનાક ડાન્સ જોઈએ.

છોકરાનો આ ડાન્સ વીડિયો પ્રસન્ન ઉપ્પલ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કર્યો છે. 11 માર્ચે શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો વ્યૂઝ મળી ચૂક્યા છે અને ડઝનેક લોકોએ તેને લાઈક પણ કર્યો છે. તમને આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પણ જોવા મળશે.

આ વીડિયોને શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, આ નવા ડાન્સ પર એક નજર નાખો. જે પ્રકારનું કેપ્શન છે, ડાન્સ વીડિયો પણ બિલકુલ એવો જ નીકળ્યો. તમે આ પ્રકારનો ડાન્સ આ પહેલા ભાગ્યે જ જોયો હશે. બસ એમ કહો કે આ ડાન્સની સામે બારાતી ડાન્સ પણ ફિક્કો પડી ગયો.

આ પણ વાંચો: Viral: ત્રણ કોબરા સાપ સાથે મસ્તી કરી રહ્યો હતો શખ્સ, અચાનક સાપે હુમલો કરતા થયું કંઈક આવું

આ પણ વાંચો: Tech Tips: ગૂગલ પે દ્વારા FASTag કેવી રીતે કરવું રિચાર્જ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">