AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રાણીઓમાં પણ હોય છે માણસ જેવી બુદ્ધિ, આ Viral Videoમાં જુઓ આ વાતની સાબિતી

સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પાળતુ પ્રાણીઓને લગતા વીડિયો વધારે હોય છે. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

પ્રાણીઓમાં પણ હોય છે માણસ જેવી બુદ્ધિ, આ Viral Videoમાં જુઓ આ વાતની સાબિતી
Viral VideoImage Credit source: TWITTER
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 8:06 PM
Share

દુનિયામાં પ્રાણીઓને પાળવુ ઘણા લોકોને પંસદ હોય છે. એવુ જોવામાં આવ્યુ છે કે સૌથી વધારે લોકો કૂતરાને પાળે છે, બિલાડી, ગાય-ભેંસ, પોપટ, ઉંદર જેવા પ્રાણીઓ પણ લોકો પાળતા હોય છે. કેટલાક એટલા શોખીન હોય છે કે વાઘ, સાપ, ચિંતા જેવા ખતરનાક પ્રાણીઓ પણ પોતાના ઘરે પાળે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ (Animal Video) થતા હોય છે. તેમાં પાળતુ પ્રાણીઓને લગતા વીડિયો વધારે હોય છે. આ પ્રાણીઓ પોતાની નાદાન હરકતોથી લોકોના દિલ જીતી લેતા હોય છે. પ્રાણીઓમાં પણ માણસો જેવી જ ફિલિંગ હોય છે. તેઓ માણસોની જેમ પણ તેમની બુદ્ધિ ચલાવે છે. હાલમાં એક આવો જ વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાળી બિલાડી જમીન પર બેઠી છે. તે જ સમયે કેટલોક ખોરાક માલિક પાસેથી વેરવિખેર થઈ જાય છે અને ફ્લોર પર ફેલાય જાય છે. માલિક એક પછી એક તે ઉઠાવે છે. આ દરમિયાન,બિલાડી ચતુરાઈથી તેના પગમાં અનાજનો એક દાણો છુપાવે છે. તમે ફક્ત માણસોને જ આવું કરતા જોયા હશે. પરંતુ પ્રાણીઓ પણ આવા કામો કરે છે. આ વીડિયો લોકોએ ખુબ શેર કર્યો છે. અને બિલાડીની ચતુરાઈ પર હસી પણ રહ્ચા છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયોને ટ્વિટર @Yoda4ever નામના હેન્ડલથી પરથી શેયર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે. ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેમના પાલતુ કૂતરાઓના વીડિયો પણ અપલોડ કર્યા છે અને કહ્યું છે કે તેઓ પણ આવું કરે છે. તે બધા વીડિયોઝ પણ ખુબ જ રમૂજી છે.

Follow Us
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
g clip-path="url(#clip0_868_265)">