Tech News : હવેથી એપ ખોલ્યા વિના Google Pay દ્વારા ચુકવણી કરી શકશો, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જાણો

Google Pay દ્વારા Pine Labs સાથે મળીને, એક એવી સુવિધાની જાહેરાત કરી છે જે UPI માટે ટૅપ ટુ પેનો (Tap To Pay) ઉપયોગ કરવાની મંજૂરી આપશે. અત્યાર સુધી, ટેપ ટુ પે સુવિધા ફક્ત કાર્ડ્સ માટે જ ઉપલબ્ધ હતી.

Tech News : હવેથી એપ ખોલ્યા વિના Google Pay દ્વારા ચુકવણી કરી શકશો, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જાણો
Google Pay (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 9:36 AM

આજના સમયમાં, હવે ઓનલાઈન પેમેન્ટ (Online Payment) કરવું ખૂબ જ સરળ બની ગયું છે. ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ગુગલ પે (Google Pay) પેમેન્ટ એપ ખોલવાની જરૂર નથી. કોઈપણ મશીન સાથે ફોનને ફક્ત ટચ કરવાથી, અથવા QR Codeને સ્ક્રીન શેર કરવાથી, થોડી સેકંડમાં જ ચુકવણી થઈ જશે. તાજેતરમાં, આવી જ એક સુવિધા Google Pay દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. હવે આ સુવિધા UPI વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ થશે, કે જેઓ તેમના નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) સક્ષમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ દેશભરમાં કોઈપણ પાઈન લેબ્સ એન્ડ્રોઈડ POS ટર્મિનલ (Pos)નો ઉપયોગ કરીને વ્યવહાર કરવા ઈચ્છે છે.

આ સુવિધા હવેથી રિલાયન્સ રિટેલ સાથે શરૂ કરવામાં આવી છે. હવે તે ફ્યુચર રિટેલ, સ્ટારબક્સ અને અન્ય વેપારીઓ સાથે પણ ઉપલબ્ધ થશે. ગૂગલે તેમના યુઝર્સને નવા ફીચર્સને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે હેલ્પ પેજ પણ લોન્ચ કર્યું છે. જો તમે UPI પેમેન્ટ માટે ટેપ ટુ પે ફીચરનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં NFC સુવિધા છે કે નહીં તે તપાસો. તેને તપાસવા માટે, તમારે આ ગાઈડ પર એક નજર નાંખવાની જરૂર પડશે.

  1. સૌથી પહેલા એન્ડ્રોઈડ ફોનમાં સેટિંગ્સ ઓપન કરો.
  2. મોટાભાગના એન્ડ્રોઇડ ફોનમાં કનેક્શન સેટિંગ્સમાં NFC ફીચર હોય છે. જો આ સુવિધા ઉપલબ્ધ હોય તો NFC અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો.
  3. SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
    પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
    મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
    સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
    ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
    નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  4. જો તે NFC છે, તો તે search પરિણામોમાં દેખાશે. તમે ત્યાંથી આ સુવિધાઓને enable કરી શકો છો.

Google Pay વડે હવે કેવી રીતે ચુકવણી કરવી

  1. સૌથી પહેલા તમારા ફોનને અનલોક કરો. પછી પેમેન્ટ ટર્મિનલ પર ફોન પર ટેપ કરો.
  2. Google Pay આપમેળે ખુલશે.
  3. ચુકવણીની રકમની પુષ્ટિ કરો અને આગળ વધો પર ટેપ કરો. ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ ખબર પડશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">