WhatsApp યૂઝ કરવા માટે હવે તમને મોબાઇલ નંબરની જરૂર નથી, વર્ચ્યુઅલ નંબર મેળવીને કરી શકો છો લોગીન

તમે વર્ચ્યુઅલ નંબરની સાથે પણ WhatsApp ને રેગ્યુલર રીતે વાપરી શકો છો. આ નંબર મેળવવા માટે તમે કેટલીક વેબસાઇટ્સની મદદ પણ લઇ શકો છો. ઇન્ટરનેટ પર કેટલીક એવી સાઇટ્સ છે જે યૂઝર્સને વર્ચ્યુઅલ નંબર પ્રોવાઇડ કરે છે.

WhatsApp યૂઝ કરવા માટે હવે તમને મોબાઇલ નંબરની જરૂર નથી, વર્ચ્યુઅલ નંબર મેળવીને કરી શકો છો લોગીન
You no longer need a mobile number to use WhatsApp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 3:07 PM

પોપ્યુલર મેસેજીંગ એપ WhatsApp નો ઉપયોગ તો સૌ કોઇ કરે છે. કોઇ ફોટો કે વીડિયો મોકલવો હોય, કોલ કરવો હોય, વીડિયો કોલ કરવો હોય કે ઓડિયો મેસેજ મોકલવો હોય લોકોને સૌથી પહેલા વોટ્સએપ જ યાદ આવે છે. વોટ્સએપ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાને કારણે યૂઝર્સની પ્રાઇવસી પણ જળવાયેલી રહે છે. જો તમે સેફ્ટીને લઇને તમારો મોબાઇલ નંબર યૂઝ કર્યા વગર પણ વોટ્સએપ વાપરવા માંગતા હોવ તો તે સંભવ છે.

WhatsApp યૂઝ કરવા માટે ફોન નંબર આપવો જરૂરી હોય છે તેના માટે મોબાઇલ અથવા લેન્ડલાઇન નંબરનો પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ હાલના સમયમાં ઓછા લોકો લેન્ડલાઇન રાખે છે. તો તમે હવે વોટ્સએપ વાપરવા માટે વર્ચ્યુઅલ નંબરની મદદ લઇ શકો છો. વર્ચ્યુઅલ નંબરને તમે સરળતાથી ઇન્ટરનેટ મારફતે મેળવી શકો છો. આ નંબર તમારા વોટ્સએપ સાઇન ઇનમાં મદદ કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમે વર્ચ્યુઅલ નંબરની સાથે પણ WhatsApp ને રેગ્યુલર રીતે વાપરી શકો છો. આ નંબર મેળવવા માટે તમે કેટલીક વેબસાઇટ્સની મદદ પણ લઇ શકો છો. ઇન્ટરનેટ પર કેટલીક એવી સાઇટ્સ છે જે યૂઝર્સને વર્ચ્યુઅલ નંબર પ્રોવાઇડ કરે છે. મહત્વની વાત છે કે આ નંબરને મેળવવા માટે તમારે પૈસા ખર્ચવાની પણ જરૂર રહેતી નથી. વર્ચ્યુઅલ નંબર લેવા માટે તમે TextNow એપનો પણ ઉપયોગ કરી શકો છો. એ તમને કેનેડા અને અમેરીકાના નંબર ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે.

આ રીતે મેળવો વર્ચ્યુઅલ નંબર

1. નંબર મેળવવા માટે સૌથી પહેલા તમારે TextNow એપ ડાઉનલોડ કરવી પડશે. 2. હવે એપને ઓપન કરીને સાઇન ઇન કરો. 3. હવે એપમાં રહેલા કેટલાક નંબરોમાંથી કોઇ પણ એક નંબર પસંદ કરો. 4. હવે તમે વોટ્સએપ ઓપન કરીને આ નવા નંબર પરથી એકાઉન્ટ લોગીન કરો. 5. લોગીન કરતી વખતે તમને કન્ટ્રી કોડ પુછવામાં આવશે ત્યારે તમે જે કન્ટ્રીનો નંબર પસંદ કર્યો હોય તેનો કોડ નાખો. 6. હવે તમને ઓટીપીની જરૂર પડશે અને આ ઓટીપી તમને એપમાં મળી જશે.

આ પણ વાંચો – Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન

આ પણ વાંચો – Surat : નવા બનનારા પાંચ ફાયર સ્ટેશન માટે 555 વધારાના સ્ટાફની ફાયર વિભાગ દ્વારા માંગણી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">