Year Ender 2021 : કોરોનાથી લઇને ઓલમ્પિક સુધી આ રહ્યા 2021 માં ગુગલને સૌથી વધુ પુછાયેલા સવાલ

ગૂગલના સર્ચ ઇન યર 2021 વિશે વાત કરીએ તો, આ સમય દરમિયાન ઘણા શાનદાર ટ્રેન્ડ જોવા મળ્યા છે, ચાલો જાણીએ કે વર્ષ 2021 કેવું રહ્યું ?

Year Ender 2021 : કોરોનાથી લઇને ઓલમ્પિક સુધી આ રહ્યા 2021 માં ગુગલને સૌથી વધુ પુછાયેલા સવાલ
here are the most asked questions to Google in 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 3:10 PM

ગૂગલ દર વર્ષના અંતમાં એક લિસ્ટ બહાર પાડે છે, જેમાં જણાવવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન લોકોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું છે. 2021 પણ સમાપ્ત થવામાં છે, તેથી ગૂગલે સંપૂર્ણ સૂચિ બહાર પાડી છે. ગૂગલના સર્ચ ઇન યર 2021 વિશે વાત કરીએ તો, આ સમય દરમિયાન ઘણા શાનદાર ટ્રેન્ડ જોવા મળ્યા છે, ચાલો જાણીએ કે વર્ષ 2021 કેવું રહ્યું? આ દરમિયાન, ભારતીયોએ ગૂગલ પર કઈ વસ્તુઓ સૌથી વધુ સર્ચ કરી છે?

ટોપ-10 સર્ચ

IPL

Cowin

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ICC World Cup

Euro Cup

Tokyo Olympic

Covid Vaccine

Free Fire Redeem

Copa America

Aryan Khan

ગુગલને સૌથી વધારે પુછાયેલા સવાલો

કોવિડ રસી માટે કેવી રીતે નોંધણી કરવી ? રસી પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું ? ઓક્સિજન સ્તર કેવી રીતે વધારવું ? આધારને પાન સાથે કેવી રીતે લિંક કરવું ? ઘરે ઓક્સિજન કેવી રીતે બનાવવો ? ભારતમાં ડોજકોઇન કેવી રીતે ખરીદવું ? બનાના બ્રેડ કેવી રીતે બનાવવી ? IPO ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસવી ? બિટકોઈનમાં કેવી રીતે રોકાણ કરવું ?

નિયર મી સર્ચ

Covid Vaccination Near Me

COVID test near me

Food delivery near me

Oxygen cylinder near me

Covid hospital near me

Tiffin service near me

CT scan near me

સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મો

જયભીમ

શેરશાહ

રાધે

બેલ બોટમ

Eternals

સૌથી વધુ સર્ચ કરાયેલા સેલિબ્રીટી

Neeraj Chopra

Aryan Khan

Shehnaaz Gill

Raj Kundra

Elon Musk

Vicky Kaushal

PV Sindhu

Bajrang Punia

Natasha Dalal

આ પણ વાંચો –

આ પણ વાંચો –

Technology: લોન્ચિંગ પહેલા Android 13 ની ખાસ જાણકારી થઈ લીક ! પુરી રીતે બદલાઈ જશે તમારો એન્ડ્રોઈડ ફોન

આ પણ વાંચો –

WhatsApp New Year Stickers: વોટ્સએપ પર આ રીતે મોકલો નવા વર્ષની શુભકામના વાળા ખાસ સ્ટીકર્સ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">