Alert ! 1 નવેમ્બરથી સેમસંગ, એપલ સહિત આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, જુઓ સંપૂર્ણ લીસ્ટ

જો કોઈ યુઝરના સ્માર્ટફોનમાં જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેણે પોતાનો ફોન નવી ઓપરેટિંગ સિસ્ટમથી અપડેટ કરવો જોઈએ. આ પછી તે ફોનના OSને અપગ્રેડ કરવામાં આવશે, ત્યારબાદ તે ફોનમાં WhatsApp મેસેજિંગ એપનો ઉપયોગ કરી શકાશે.

Alert ! 1 નવેમ્બરથી સેમસંગ, એપલ સહિત આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, જુઓ સંપૂર્ણ લીસ્ટ
WhatsApp will stop working on Some android and iphones after 1 November checkout full list
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 9:21 AM

વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને વોટ્સએપે આ વર્ષે અપડેટ બંધ કરવાની બીજી જાહેરાત કરી છે. વાસ્તવમાં, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપની માલિકી ધરાવતી ફેસબુકે કહ્યું છે કે તે 1 નવેમ્બરથી ઘણા સ્માર્ટફોનમાંથી તેનો સપોર્ટ હટાવી દેશે. જેમાં સેમસંગ, એપલ, એલજી જેવી બ્રાન્ડના ઘણા સ્માર્ટફોન સામેલ છે. જો તમારો સ્માર્ટફોન આ લિસ્ટમાં સામેલ છે, તો એક મહત્વપૂર્ણ કામ કરો, નહીંતર 1 નવેમ્બર પછી ફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે તે જૂના એન્ડ્રોઇડ અને iOS પર તેનું સપોર્ટ બંધ કરવા જઈ રહ્યું છે. હવે WhatsApp Android 4.0.3 અને જૂના વર્ઝન અથવા iOS 10 અને જૂના વર્ઝન પર કામ કરશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારો સ્માર્ટફોન 2013 કે તેથી વધુ જૂનો છે, તો 1 નવેમ્બરથી તમારા ફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે, જો યુઝર્સે તેમના OS અપડેટ કર્યા નથી.

જો કોઈ યુઝરના સ્માર્ટફોનમાં જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેણે પોતાનો ફોન નવી ઓપરેટિંગ સિસ્ટમથી અપડેટ કરવો જોઈએ. આ પછી તે ફોનના OSને અપગ્રેડ કરવામાં આવશે, ત્યારબાદ તે ફોનમાં WhatsApp મેસેજિંગ એપનો ઉપયોગ કરી શકાશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ZTE : ZTE Grand S Flex, V956, Grand X Quad V987 અને Grand Memo

Huawei : Huawei Ascend G740, Huawei Ascend Mate, Huawei Ascend D Quad XL, Huawei Ascend D1 Quad XL, Huawei Ascend P1 S, Huawei Ascend D2.

LG : LG Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, Enact, Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II और Optimus L2 II.

Samsung : Samsung Galaxy Trend Lite, Samsung Galaxy Trend II, Samsung Galaxy SII, Galaxy S3 small, Galaxy Xcover 2, Galaxy Core और Galaxy Ace 2.

Apple: iPhone SE, iPhone 6S, અને iPhone 6S Plus

આ પણ વાંચો –

IPO : ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો IPO અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર

આ પણ વાંચો –

Morbi: ગાડીમાં લાખોનું ચરસ, વજન કાંટો અને પ્લાસ્ટિક બેગ્સ લઈને વેપાર કરવા નીકળ્યા હતા, પોલીસે ઝડપી પાડ્યા

આ પણ વાંચો –

Viral Video : લોન માટેના ફોનથી હેરાન વ્યક્તિએ ટ્રેન ખરીદવા માંગી લીધી 300 કરોડની લોન, બેંક કર્મચારીએ પક્ડયુ માથુ

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">