દુબઈમાં ‘વિશ્વની સૌથી સુંદર ઇમારત’નું થયું ઉદ્ઘાટન, જુઓ વિડીયો

આ સાત માળની ઈમારત 77 મીટર ઊંચી છે અને આ ઈમારત 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે દૂર સ્થિત છે.

દુબઈમાં 'વિશ્વની સૌથી સુંદર ઇમારત'નું થયું ઉદ્ઘાટન, જુઓ વિડીયો
Museum Of The Futur (symbolic image )Image Credit source: coutresy- Twitter/@DXBMediaOffice
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:36 AM

દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેને “વિશ્વની સૌથી સુંદર ઇમારત” કહેવામાં આવી રહી છે. આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા. આ સાત માળની આ ઈમારત 77 મીટર ઊંચી છે અને આ ઈમારત 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે દૂર સ્થિત છે.

વાસ્તુકાર શોન કિલ્લાએ બિલ્ડિંગની ડિઝાઇન કરી તૈયાર

‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’ એ દુબઈમાં બાંધવામાં આવેલા આર્કિટેક્ચરલ નમુનાઓમાં નવીનતમ ઉમેરો છે. આ ઇમારતની ડિઝાઇન કિલ્લા ડિઝાઇનના વાસ્તુકાર, સીન કિલ્લા દ્વારા કરવામાં આવી છે અને તે એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર-સહાયિતથી બનાવેલી ડિઝાઇનનો શ્રેષ્ઠ નમુનો છે. તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને અહીં રોબોટ્સના ઉપયોગથી બનાવવામાં આવેલી 1,024 કલાકૃતી માંની એક છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

માનવતાના ભવિષ્યની રૂપરેખા આપવા માટેનું મ્યુઝિયમ

એક અખબારી યાદીમાં જણાવાયું છે કે મ્યુઝિયમ માનવતાના ભાવિની રૂપરેખા આપે છે અને માનવ વિકાસ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તકો અને તેના ઉકેલો માટે પ્રેરણા આપે છે. UAEના કેબિનેટ પ્રધાન અને દુબઈ ફ્યુચર ફાઉન્ડેશનના અધ્યક્ષ મોહમ્મદ અલ ગર્ગાવીએ મંગળવારે ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’ એક જીવંત મ્યુઝિયમ છે.

ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ અને વર્કશોપ્સ માટે મલ્ટિફંક્શનલ હોલ

મ્યુઝિયમમાં એક બહુ-ઉપયોગી હોલ છે જેમાં 1,000 થી વધુ લોકો બેસી શકે છે, અને ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ અને વર્કશોપ માટે એક ખાસ હોલ છે જેમાં 345 થી વધુ લોકો બેસી શકે છે. આ 14,000 મીટરની પ્રકાશ રેખાઓથી પ્રકાશિત થાય છે, શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ અને સંયુક્ત આરબ અમીરાતના વડા પ્રધાન અને દુબઈના શાસક દ્વારા ભવિષ્ય પરના ત્રણ અવતરણો રજૂ કરે છે.

આ પણ વાંચો :JUNAGADH : સિંહોની સુરક્ષા માટે ‘સિમ્બા’ નામનું સોફ્ટવેર તૈયાર કરાયું, ડેટાબેઝમાં રહેલા દરેક સિંહોનો રેકોર્ડ સોફ્ટવેરમાં રખાશે

આ પણ વાંચો :JUNAGADH : સિંહોની સુરક્ષા માટે ‘સિમ્બા’ નામનું સોફ્ટવેર તૈયાર કરાયું, ડેટાબેઝમાં રહેલા દરેક સિંહોનો રેકોર્ડ સોફ્ટવેરમાં રખાશે

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">