AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sim Card Port: સિમ કાર્ડમાં નેટવર્ક નથી આવતું? સિમ પોર્ટ કરવાની આ છે સરળ રીત

જો સિમ કાર્ડમાં નેટવર્કની સમસ્યા છે, તો તે તમારે મુશ્કેલી થઈ શકે છે. ઘણી વખત ઇમરજન્સીની સ્થિતિમાં જો તમારે કોઈને કોલ અથવા મેસેજ કરવો હોય, તો સિમમાં નેટવર્કનો અભાવ સમસ્યાને વધારી દે છે. આજે તમને જણાવીશું કે તમે સિમના પોર્ટને બીજી ટેલિકોમ કંપનીમાં કેવી રીતે બદલી શકો છો.

Sim Card Port: સિમ કાર્ડમાં નેટવર્ક નથી આવતું? સિમ પોર્ટ કરવાની આ છે સરળ રીત
Sim Card PortImage Credit source: freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 5:34 PM
Share

ઘણા લોકો સિમ કાર્ડમાં (Sim Card) નેટવર્ક ન મળવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. પરંતુ તેઓ આ સમસ્યાને કેવી રીતે ઠીક કરવી તે જાણતા નથી. જો સિમ કાર્ડમાં નેટવર્કની સમસ્યા છે, તો તે તમારે મુશ્કેલી થઈ શકે છે. ઘણી વખત ઇમરજન્સીની સ્થિતિમાં જો તમારે કોઈને કોલ અથવા મેસેજ કરવો હોય, તો સિમમાં નેટવર્કનો અભાવ સમસ્યાને વધારી દે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે તમે તમારા કોઈપણ સિમના પોર્ટને બીજી ટેલિકોમ કંપનીના સિમમાં કેવી રીતે બદલી શકો છો.

એરટેલ, Jio, વોડાફોન કે BSNL માં કેવી રીતે પોર્ટ કરવું

1. તમે જે નંબરને પોર્ટ કરવા માંગો છો તેના પરથી UPC એટલે કે યુનિક પોર્ટિંગ કોડ મેળવવા માટે, મેસેજમાં PORT લખો અને એક સ્પેસ છોડીને તમારો મોબાઈલ નંબર લખીને 1900 નંબર પર મોકલો.

2. ત્યારબાદ કસ્ટમર કેર સર્વિસ, અધિકૃત ફ્રેન્ચાઇઝી રિટેલરની મુલાકાત લો. પછી MNP પ્રક્રિયા શરૂ કરવા માટે કસ્ટમર કેર એપ્લિકેશન ફોર્મ (CAF) ભરો. માન્ય એડ્રેસ પ્રૂફ સાથે રાખવાનું ભૂલશો નહીં.

3. ડિજિટલ KYC પૂર્ણ થયા પછી, તમને એક નવું સિમ કાર્ડ આપવામાં આવશે. જ્યારે તમારું વર્તમાન નેટવર્ક ડિસ્કનેક્ટ થઈ જાય ત્યારે નિર્દિષ્ટ સમયે તમારું નવું સિમ કાર્ડ બદલી નાખો.

4. MNP વિનંતીની મંજૂરી મળ્યા બાદ સિમ એક્ટિવેશન માટે ઓછામાં ઓછા 3 કામકાજના દિવસો અથવા વધુમાં વધુ 5 કામકાજના દિવસો લાગે છે.

5. TRAI ના જણાવ્યા અનુસાર, સિમ પોર્ટ કરાવવા માટે વધારે પૈસા ખર્ચવા પડતા નથી, પરંતુ જો હજુ ચાર્જ લાગે તો 6 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

આ પણ વાંચો : Income Tax Refund Fraud: ઈન્કમ ટેક્સ રિફંડના મેસેજ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video

આ વાતનું રાખો ધ્યાન

જો તમે તમારો નંબર બદલવા માંગતા નથી, તો તમે તમારો નંબર બદલ્યા વગર તમારો નંબર પોર્ટ કરી શકો છો. નંબર પોર્ટ કરવા માટે તમારે તમારો હાલનો નંબર બદલવાની જરૂર રહેશે નહીં.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">