AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિજિટલ પેમેન્ટ અને UPIનો વધતા ઉપયોગથી  નાણાકીય વ્યવહારો બન્યા સરળ, જાણો તેના ફાયદા અને તેની બદલાતી જીવનશૈલી વિષે

છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સરળ ઉપલબબદ્ધતાના કારણે દેશમાં ડિજિટલ પેમેન્ટ અને UPI ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે લોકો માટે નાણાકીય વ્યવહારો વધુ સરળ અને ઝડપી બન્યા છે.

ડિજિટલ પેમેન્ટ અને UPIનો વધતા ઉપયોગથી  નાણાકીય વ્યવહારો બન્યા સરળ, જાણો તેના ફાયદા અને તેની બદલાતી જીવનશૈલી વિષે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2026 | 6:45 PM
Share

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સરળ ઉપલબબદ્ધતા સાથે લોકો હવે રોજિંદાજીવનમાં મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.ખાસ કરીને UPIની સુવિધાએ પેમેન પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવી છે.

UPIથી વ્યવહારો બન્યા સરળ

UPI દ્વારા બેંક અકાઉન્ટમાંથી સીધા જ પેમેન્ટ કરવાની સુવિધા મળતા લોકો માટે રોકડ પૈસા રાખવાની જરૂરિયાત ઘટી રહી છે. દુકાનો, રેસ્ટોરન્ટ, મોલ અને જાહેર પરિવહન જેવી જગ્યાઓ પર હવે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું સામાન્ય બાબત બની ગયું છે.

નાના વેપારીઓ માટે પણ લાભદાયક

ડિજિટલ પેમેન્ટ નો લાભ માત્ર ગ્રાહકો ને જ નહીં પરંતુ નાના વેપારીઓ ને પણ થયો છે. હવે તેઓ સરળતાથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારી શકે છે, જેના કારણે વ્યવહારો પારદર્શક બને છે અને નાણાંની ગણતરી પણ સરળ બની જાય છે.

સાયબર સુરક્ષાની જરૂરિયાત

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધતા સાયબર સુરક્ષાની જાગૃતિ પણ જરૂરી બની છે. વપરાશકર્તાઓએ પોતાની બેંકિંગ, OTP અને પાસવર્ડ જેવી વિગતો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ.

બદલાતી જીવનશૈલી

એક રીતે જોવામાં આવે તો ડિજિટલ પેમેન્ટ અને UPIનો વધતો ઉપયોગ લોકોની જીવનશૈલીમાં મોત ફેરફારો લાવી રહ્યો છે. ઝડપી અને સરળ વ્યવહારો ને કારણે હવે સમાજ ધીમે ધીમે કેશલેસ વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહ્યો છે.

મોંઘવારીએ માઝા મુક્તા સામાન્ય લોકોનું બજેટ ખોરવાયુ, શાકભાજી સહિતની વસ્તુઓ મોંઘી થતા લોકોની હાલત કફોડી વધુ જાણવા માટે અહી ક્લિક કરો.

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">