Tech News: WhatsApp લાવી રહ્યું છે નવું સિક્યોરિટી ફીચર્સ, યુઝર્સને મળશે વધુ પ્રાઈવસી કંટ્રોલ

આ ઝુંબેશ કુલ ત્રણ મહિના સુધી ચાલશે જેમાં વિવિધ સુરક્ષા-કેન્દ્રિત સુવિધાઓ જેમ કે બ્લોક અને રિપોર્ટ, ટુ-સ્ટેપ વેરિફિકેશન, પ્રાઈવસી અને ગ્રુપ સેટિંગ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Tech News: WhatsApp લાવી રહ્યું છે નવું સિક્યોરિટી ફીચર્સ, યુઝર્સને મળશે વધુ પ્રાઈવસી કંટ્રોલ
WhatsApp Latest Updates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 2:17 PM

WhatsApp સ્ટે સેફ નામની નવી ઝુંબેશની જાહેરાત કરી છે જે મેસેજિંગ એપ પર પહેલાથી જ હાજર ફીચર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઝુંબેશ કુલ ત્રણ મહિના સુધી ચાલશે જેમાં વિવિધ સુરક્ષા-કેન્દ્રિત સુવિધાઓ જેમ કે બ્લોક અને રિપોર્ટ, ટુ-સ્ટેપ વેરિફિકેશન, પ્રાઈવસી અને ગ્રુપ સેટિંગ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarati Video: સુરતમાં લસકાણા ખાડી બ્રિજમાં SUDAનો ભ્રષ્ટાચાર, 6 એપ્રિલે એક સ્પાન થયો ધરાશાયી, મ્યુ. કમિશનરને જાણ થાય તે પહેલાં જ ખસેડી દેવાયો કાટમાળ

મુકેશ અંબાણીના Jio યુઝર્સને મોટો ઝટકો, આ સસ્તો રિચાર્જ પ્લાન થયો બંધ
મની પ્લાન્ટને ચોરી કરીને લગાવવાથી શું થાય? જાણો રહસ્ય
માથાના વાળ ખરતા રોકશે આ 3 સિક્રેટ ટ્રીક, જાણો
વ્હિસ્કી પીવાથી શરીરમાં થાય છે ચમત્કારિક ફાયદા, જાણો
કેરીની ગોટલી ફેકી ન દેતા, ફાયદા જાણશો તો દંગ રહી જશો
લગ્ન બાદ ઇસ્લામ ધર્મ કબુલશે સોનાક્ષી સિન્હા ? ઝહીરના પિતાએ કહી દીધી મોટી વાત

આ ઝુંબેશમાં એ વાત પર ફોકસ કરવામાં આવશે જેમાં WhatsAppમાં શા માટે ટુ સ્ટેપ વેરિફિકેશનની ચકાસણી જરૂરી છે. જેમાં વપરાશકર્તાઓને પ્રમાણિત કરવા માટે 6-અંકનો PIN અને OTP જરૂરી છે. જો સ્માર્ટફોન ખોવાઈ જાય તો આ મદદરૂપ સાબિત થશે, આ સ્થિતિમાં ચોર સિક્યોરિટી પિન વગર વોટ્સએપ એક્સેસ કરી શકશે નહીં.

ઝુંબેશમાં આ ફીચર્સ પર ફોકસ કરવામાં આવશે

મેટા આ ઝુંબેશનો ઉપયોગ વપરાશકર્તાઓને બ્લોક અને રિપોર્ટ ફીચર વિશે શિક્ષિત કરવા માટે પણ કરશે. જેમાં યુઝર શંકાસ્પદ એકાઉન્ટને બ્લોક કરી શકશે અને આગળની કાર્યવાહી માટે WhatsAppને જાણ કરી શકશે.

એ જ રીતે, તે કેટલીક ગોપનીયતા સુવિધાઓને હાઇલાઇટ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે જેમ કે પ્રોફાઇલ ફોટો કેવી રીતે એનેબલ અથવા ડિસેબલ કરવો, લાસ્ટ સીન અને સ્ટેટ્સ તરીકે બતાવવા માટે લોગો પસંદ કરો. તે પ્રાઈવસી સેટિંગ્સ અને ગ્રુપ ઈન્ટવાઈટ સિસ્ટમ સાથે ગ્રુપ સુરક્ષા સુવિધાઓને પણ હાઈલાઈટ કરશે.

વોટ્સએપ યુઝર્સની સેફ્ટી પ્રાયોરિટી

વર્ષોથી, WhatsAppએ ન માત્ર ઈન્ટિગ્રિટીના ટેન્શનને દૂર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પ્લેટફોર્મને સરળ અને વધુ સારૂ પણ બનાવ્યું છે. ખોટી માહિતીને દુનિયાની વાસ્તવિક સમસ્યા તરીકે ગણાવતા, પ્લેટફોર્મે યુઝર્સને સુરક્ષિત રાખવા અને તેમને ફેક ન્યૂઝ ફેલાવતા અટકાવવા માટે ઘણા પગલાં લીધાં છે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે ધન લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે ધન લાભના સંકેત
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
g clip-path="url(#clip0_868_265)">