Tech Tips: હોળીમાં ફોનમાં લાગી ગયો છે રંગ? તો આ સરળ રીત અપનાવી કરો દૂર

ગેજેટ્સને કેવી રીતે સાફ કરવા જોઈએ અને તેમાંથી કલર કેવી રીતે દૂર કરવો જોઈએ. તેના વિશે અહીં આજે તમને જણાવીશું. એટલે કે હોળી પછી જો તમારા ગેજેટ્સમાં રંગ લાગી ગયો હોય તો તમે આ ટિપ્સની મદદથી તેને સાફ કરી શકો છો.

Tech Tips: હોળીમાં ફોનમાં લાગી ગયો છે રંગ? તો આ સરળ રીત અપનાવી કરો દૂર
Smartphone Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 1:43 PM

હોળીમાં ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ (Electronics Device)નું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આમાં સ્માર્ટવોચ, ઈયરબર્ડ્સ તેમજ સ્માર્ટફોન (Smartphone)નો સમાવેશ થાય છે. ઘણી વખત હોળીમાં જરૂરી મેસેજ કે કોલ એટેન્ડ કરવાના ચક્કરમાં મોબાઈલમાં પાણી ઘૂસી જાય છે અથવા તેના પર રંગ લાગી જાય છે. આવી સ્થિતિમાં આ ગેજેટ્સને કેવી રીતે સાફ કરવા જોઈએ અને તેમાંથી કલર કેવી રીતે દૂર કરવા જોઈએ. તેના વિશે અહીં આજે તમને જણાવીશું. એટલે કે હોળી પછી જો તમારા ગેજેટ્સમાં રંગ લાગી ગયો હોય તો તમે આ ટિપ્સની મદદથી તેને સાફ કરી શકો છો.

સૌ પ્રથમ વાત કરીએ કે જો તમારા ડિવાઈસમાં પાણી ઘૂસી ગયું છે તો તમે તેને કેવી રીતે ઠીક કરી શકો છો. જો તમે ફોનને ચોખાની બોરીમાં થોડા કલાકો માટે મૂકી દો છો તો તમારા ફોનમાં રહેલું પાણી સુકાઈ જાય છે. તેનાથી તમારે ફોનને રિપેરિંગ સેન્ટરમાં લઈ જવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.

હવે વાત કરીએ હોળીની જો તમારા ફોન પર રંગ લાગી ગયો છે તો તમે તેને કેવી રીતે દૂર કરશો. હોળી પાર્ટી પછી તમે સ્માર્ટફોન અથવા અન્ય ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ જેમ કે ઈયરબડ અને સ્માર્ટવોચને કોટન પેડ અથવા કપડાથી સાફ કરી શકો છો. આ માટે તમારે કોટન પેડને લિક્વિડ હેન્ડ સેનિટાઈઝરમાં પલાળીને સ્માર્ટફોન પરના રંગીન વિસ્તારોને સાફ કરવા પડશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પરંતુ, તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે ફોનને વધારે ઘસીને સાફ ન કરો. જો રંગ વધુ હોય તો તમારે સેનિટાઈઝરને બદલે આલ્કોહોલનો ઉપયોગ કરીને ડાઘને ઘસવા પડશે. ટેપની મદદથી તમે પોર્ટમાંથી રંગ સાફ કરી શકો છો. સ્માર્ટવોચ સાફ કરતી વખતે પણ તમે આલ્કોહોલ અને સોફ્ટ કાપડનો ઉપયોગ કરીને તેના ડાયલ અને નાયલોનના પટ્ટાને સાફ કરી શકો છો.

આ પણ વાંચો: Tech News: DRDOએ 45 દિવસમાં બનાવી 7 માળની બિલ્ડિંગ, જેમાં બનશે ભારતના સૌથી એડવાન્સ ફાઈટર જેટ

આ પણ વાંચો: રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક, જયેશ રાદડિયાએ કહ્યું, આ સમાજની બેઠક છે રાજકીય ચર્ચા નહીં થાય, નરેશ પટેલનો રાજકારણમાં જોડાવાનો નિર્ણય વ્યક્તિગત છે

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">