Jio Down: Reliance Jio નું સર્વર ડાઉન, કોલિંગ સહિતની આ સેવાઓ પ્રભાવિત

Jio વપરાશકર્તાઓ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા Jio સર્વર ડાઉન હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. વપરાશકર્તાઓ ફરિયાદ કરે છે કે તેમને આજે સવારથી જ Jio નુ નેટવર્ક મળી રહ્યું નથી.

Jio Down: Reliance Jio નું સર્વર ડાઉન, કોલિંગ સહિતની આ સેવાઓ પ્રભાવિત
jio Plans
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 1:13 PM

Jio Down: દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ Jio નુ સર્વર ડાઉન હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. સર્વર ડાઉન હોવાના કારણે, વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. Jio વપરાશકર્તાઓ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા Jio સર્વર ડાઉન હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. વપરાશકર્તાઓ ફરિયાદ કરે છે કે તેમને આજે સવારથી જ Jio નુ નેટવર્ક મળી રહ્યું નથી. જેના કારણે યુઝર્સ ઇનકમિંગ કે આઉટગોઇંગ કોલ કરી શકતા નથી. આની સાથે સાથે, તેઓ ઇન્ટરનેટના ડેટાના વપરાશમાં પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

4000 થી વધુ લોકોએ ફરિયાદ નોંધાવી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Jio સર્વર ડાઉન ‘Downdetector’ વેબસાઇટ પરથી પણ જાણ કરવામાં આવી છે. જે ઇન્ટરનેટ પર આઉટેજ રિપોર્ટ્સ પર નજર રાખે છે. ડાઉનડેક્ટરના જણાવ્યા અનુસાર, ભારતમાં જિયો મોબાઈલનું નેટવર્ક વાપરવામાં સમસ્યા છે. નેટવર્ક ડાઉન કરવા અંગે વપરાશકર્તાઓ તરફથી વારંવાર ફરિયાદો આવે છે. Jio સર્વર ડાઉન વિશે મોટાભાગની માહિતી દિલ્હી, લખનૌ, ગ્વાલિયર, ઇન્દોર, રાયપુર, બેંગ્લોર અને નાસિક જેવા શહેરોમાંથી આવી રહી છે. અત્યાર સુધી, ટ્વિટર પર લગભગ 4000 વપરાશકર્તાઓએ Jio નેટવર્કના ડાઉન થવાની જાણ કરી છે.

ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પણ ડાઉન હતા સમગ્ર વિશ્વમાં સોમવારે સાંજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. થોડા કલાકો માટે સર્વર ડાઉન થયા બાદ સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ આ થોડા કલાકો માર્ક ઝુકરબર્ગ માટે ભારે નુકસાનકર્તા પુરવાર થયા અને તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતુ. ફેસબુકના સહ-સ્થાપક અને સીઈઓ ઝુકરબર્ગની નેટવર્થ 7 અબજ ડોલર (લગભગ 52,212 કરોડ રૂપિયા) ઘટી છે. જેના કારણે તે અબજોપતિઓની યાદીમાં એક સ્થાન નીચે ઉતરી ગયા હતા.

આ પણ વાંચોઃ Neeraj chopra એક લાખના સ્વેટશર્ટ પહેરીને જોવા મળ્યો, પીવી સિંધુ, મીરાબાઈ અને લવલીનાએ પણ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું

આ પણ વાંચોઃ કેપ્ટન દિલ્લીમાં કરશે બેટિંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અમરિંદરસિંહ – પંજાબની સ્થિતિ અંગે કરાશે ચર્ચા

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">