GOOGLE યુઝર્સ માટે અગત્યના સમાચાર ,જાણીલો આ વાત નહીતો 1 જૂનથી ચૂકવવા પડશે પૈસા

GOOGLE જે વિશ્વભરમાં નિઃશુલ્ક ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ પ્રદાન કરે છે એ ટૂંક સમયમાં આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે.

GOOGLE યુઝર્સ માટે અગત્યના સમાચાર ,જાણીલો આ વાત નહીતો 1 જૂનથી ચૂકવવા પડશે પૈસા
1લી જૂન લિમિટ કરતા વધુ સ્ટોરેજ પર google ચાર્જ વસૂલશે
Follow Us:
| Updated on: May 10, 2021 | 8:06 AM

GOOGLE જે વિશ્વભરમાં નિઃશુલ્ક ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ પ્રદાન કરે છે એ ટૂંક સમયમાં આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે. ગૂગલ આ સેવાઓ માટે 1 જૂનથી શુલ્ક લેવાનું શરૂ કરશે. કંપનીએ તેના નિર્ણય અંગે જાહેરાત કરી દીધી છે.

ગૂગલ ફોટો અને ડ્રાઇવ પર ચાર્જ લેશે હાલ ગૂગલ ફોટોઝ મફત ક્લાઉડ સ્ટોરેજ ઓફર કરે છે જે હવે ચાર્જ કરવાનું પ્રારંભ કરશે. તેની નિ:શુલ્ક સુવિધા 1 જૂન, 2021 થી બંધ કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા ફોટા અથવા ડેટાને Google ફોટા અથવા ડ્રાઇવ પર સ્ટોર કરો છો તો તમારે તેના માટે પૈસા ચકાવવા પડશે.

ગૂગલ 15 GBથી વધુ સ્ટોરેજ પર ચાર્જ લાગશે ગૂગલ હાલમાં ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપી રહ્યું છે જેના દ્વારા ફોટા, દસ્તાવેજો, વિડિઓઝ અથવા કંઈપણ ઓનલાઇન સ્ટોર કરી શકાય છે અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકાય છે. જોકે ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી સુધી સ્ટોર કરવાની મંજૂરી આપે છે પરંતુ ગ્રાહકોને વધુ જગ્યાની જરૂર છે અને જો તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેઓએ અલગથી ચાર્જ આપવો પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેટલો વધારાનો ચાર્જ આપવો પડશે? જો કોઈ ગુગલ ગ્રાહક 15 જીબીથી વધુ સ્ટોરેજ વાપરવા માંગે છે તો તેમને દર મહિને 1.99 ડોલર ચૂકવવા પડશે એટલે કે રૂ. ૧૪૬ આપવા પડશે. કંપનીએ આ યોજનાનું નામ ગુગલ વન રાખ્યું છે. તેનું વાર્ષિક ચાર્જ 19.99 ડોલર અથવા લગભગ રૂ 1500. ગ્રાહકો પાસેથી નવા ફોટા અને વીડિયો સ્ટોર કરવા માટે લેવામાં આવશે જ્યારે જૂના ફોટા અને વીડિયો પહેલાની જેમ સુરક્ષિત રહેશે.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">