Facebook Data Leak : ફરી ફેસબુક ડેટા થયો લીક, ચોરી થઈ તમારી પર્સનલ ડિટેલ્સ!

Facebook Data Breach : જો તમારું ફેસબુક પર એકાઉન્ટ છે તો પણ આજના સમાચાર ખાસ તમારા માટે છે. ફરી એકવાર ફેસબુક ડેટા લીક થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેનાથી લાખો યુઝર્સની સેફ્ટી અને પ્રાઈવસી જોખમમાં છે. ચાલો જાણીએ કે કઈ વિગતો લીક થઈ છે?

Facebook Data Leak : ફરી ફેસબુક ડેટા થયો લીક, ચોરી થઈ તમારી પર્સનલ ડિટેલ્સ!
Facebook Data Leak
Follow Us:
| Updated on: Jun 11, 2024 | 3:08 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાખો યુઝર્સની સુરક્ષા જોખમમાં છે. તાજેતરમાં સાયબર સિક્યોરિટી રિસર્ચર્સે ડેટા લીક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 1 લાખ યુઝર્સના ડેટા લીક થયા છે. આ પહેલીવાર નથી કે જ્યારે ફેસબુક ડેટા લીકના સમાચાર સામે આવ્યા હોય આ પહેલા પણ ઘણી વખત આવા સમાચાર સામે આવ્યા છે.

ફિશિંગ અટેક થઈ શકે છે

નવી દિલ્હી સ્થિત બિન-લાભકારી સંસ્થા CyberPeaceની ટીમે આ શોધ કરી છે. CyberPeace અનુસાર લીક થયેલા ડેટામાં ફેસબુક યુઝર્સની કેટલીક મહત્વપૂર્ણ માહિતી લીક થઈ છે, જેમાં તેમનું પૂરું નામ, ઈમેલ, પ્રોફાઈલ ડિટેલ્સ, યુઝર્સના લોકેશન અને તેમના ફોન નંબરનો સમાવેશ થાય છે. ડેટા લીક થવાની સાથે સાથે એવો પણ ડર છે કે જે યુઝર્સનો ડેટા લીક થયો છે તેમના પર ફિશિંગ એટેક થઈ શકે છે.

હાલમાં એ જાણી શકાયું નથી કે કોણે ફેસબુક ડેટાનો લીક કર્યો છે. CyberPeaceનું કહેવું છે કે હાલમાં આ મામલે ફેસબુક કે ફેસબુકની પેરન્ટ કંપની મેટા તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ડેટા લીક થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય

સાયબરપીસ કંપનીનું કહેવું છે કે ડેટા લીક પાછળ હેકટીવીસ્ટ સાયબર ક્રિમિનલ ગ્રુપનો હાથ છે કે કેમ તે શોધવા માટે ડેટા બ્રીચની તપાસ કરવામાં આવી રહી છે. સંશોધકોનું કહેવું છે કે જે રીતે ફેસબુકનો ડેટા લીક થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. ડેટા સિક્યુરિટીમાં ભંગ થવાથી કંપનીની ઈમેજ પર અસર થઈ રહી છે.

Facebook Privacy ને કેવી રીતે મજબૂત કરવી?

તમે તમારા Facebook એકાઉન્ટની પ્રાઈનસીને મજબૂત કરવા માટે સેટિંગ્સમાં મળેલા ટુ-સ્ટેપ વેરિફિકેશન વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારી પ્રોફાઇલમાં સેટિંગ્સને અપડેટ કરો કે તમારી પ્રોફાઇલ, પોસ્ટ્સ કોણ જોઈ શકે અને તમને પોસ્ટમાં કોણ ટેગ કરી શકે છે.

તમારા Facebook એકાઉન્ટ માટે એક મજબૂત પાસવર્ડ બનાવો જેમાં અક્ષરો, સંખ્યાઓ અને ચિહ્નો વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ફેસબુક પર તમારી પ્રાઈવસી સેટિંગ ચેક કરો અને તે મુજબ સેટિંગ અપડેટ કરો.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">