Apple iPhone 14 સિમ કાર્ડ સ્લોટ વિના આવશે! જાણો E-SIM સુવિધા કેવી રીતે કામ કરશે

Apple iPhone 14 સિરીઝમાં સિમ કાર્ડ સ્લોટ નહીં હોય. Apple તેના નવા iPhone 14 સિરીઝના ફોનમાં SIM કાર્ડ સ્લોટને બદલે iPhoneમાં e-SIMનો ઉપયોગ કરશે.

Apple iPhone 14 સિમ કાર્ડ સ્લોટ વિના આવશે! જાણો E-SIM સુવિધા કેવી રીતે કામ કરશે
Apple may use e SIM option in new iPhone 14 series
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 12:57 PM

એપલ (Apple)ની iPhone 15 સિરીઝમાં કોઈ ફિઝિકલ સિમ કાર્ડ સપોર્ટ નહીં હોય. iPhone 15 સિરીઝ 2023માં લોન્ચ થશે. ચર્ચા હતી કે iPhone 15 સિમ કાર્ડ સ્લોટ વિના આવનાર પ્રથમ ફોન હશે. જો કે, લેટેસ્ટ માહિતી અનુસાર, એપલ આઈફોન 14 (Apple iPhone 14) સીરીઝમાં કોઈ સિમ કાર્ડ સ્લોટ હશે નહીં. એપલ તેના નવા iPhone 14 સિરીઝના ફોનમાં SIM કાર્ડ સ્લોટને બદલે iPhoneમાં e-SIMનો ઉપયોગ કરશે.

ભારતમાં ત્રણેય ટેલિકોમ કંપનીઓ, એરટેલ, વોડાફોન-આઇડિયા અને જિયો, ઇ-સિમ સેવાઓ પ્રદાન કરે છે. Apple તેની આગામી શ્રેણીને વોટરપ્રૂફ બનાવવા માટે સખત મહેનત કરી રહી છે. આ જ કારણ છે કે iPhone 14 સીરીઝમાં ઈ-સિમ ઓફર કરવામાં આવી રહી છે. તેથી, આવનારા સમયમાં વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ ઈ-સિમ એક સારો વિકલ્પ છે.

E-SIM શું છે?

રિલાયન્સ જિયો, વોડાફોન-આઈડિયા અને એરટેલ ભારતમાં ઈ-સિમ સેવાઓ ઓફર કરે છે. ટેલિકોમ કંપનીઓ ઈ-સિમ ઓવર-ધ-એર એક્ટિવેટ કરે છે. ઇ-સિમ એ મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલું વર્ચ્યુઅલ સિમ છે. ઇ-સિમ ફિઝિકલ સિમ કાર્ડની જેમ જ કામ કરે છે. જો તમે ઈ-સિમ માટે અરજી કરો છો, તો તમારે તમારા ફોનમાં અન્ય કોઈ સિમ કાર્ડ નાખવાની જરૂર રહેશે નહીં.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Apple પહેલા જ ઈ-સિમ ફીચર સાથે સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. iPhone XS અને iPhone XS Max માટે ઈ-સિમ ફીચર લૉન્ચ કરનાર કંપની સૌપ્રથમ હતી. ફિઝિકલ સિમ કાર્ડ સ્લોટ સિવાય, કંપનીએ તાજેતરમાં લોન્ચ કરાયેલ iPhone 13 સિરીઝમાં ઈ-સિમનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવ્યો છે. આ ફોનમાં યુઝર્સ બે સિમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે, એક ફિઝિકલ હશે અને બીજું ઈ-સિમ કાર્ડ હશે. જોકે એવી ચર્ચા છે કે નવી iPhone 14 સિરીઝમાં માત્ર e-SIMનો વિકલ્પ હશે.

iPhone 14 સિરીઝમાં ઈ-સિમની સુવિધા ઉપલબ્ધ થશે

એવું માનવામાં આવે છે કે, Apple iPhone 14 સિરીઝમાં e-SIMનો વિકલ્પ ઉપલબ્ધ હશે. જો કે, iPhone 14 સિરીઝનો એક પ્રકાર સિમ કાર્ડ સ્લોટ સાથે આવી શકે છે. આ પ્રકાર ફક્ત તે ટેલિકોમ ઓપરેટરો માટે ઉપલબ્ધ કરવામાં આવશે જેઓ ઈ-સિમ સેવાઓ પ્રદાન કરતા નથી.

કંપની તેમની આગામી તમામ શ્રેણીને સંપૂર્ણપણે વોટરપ્રૂફ બનાવવાનો પ્રયાસ કરી રહી છે તો iPhone 14 સિરીઝમાં e-SIM આપવા પાછળનું આ એક કારણ હોઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યૂઝર્સ iPhone 14 સિરીઝના ફોનને પાણીમાં લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: Android યુઝર્સ માટે આવી રહ્યું છે WhatsApp ગ્લોબલ ઓડિયો પ્લેયર, જાણો કેવી રીતે કરશે કામ

આ પણ વાંચો: Precision farming: નવા યુગની આધુનિક પદ્ધતિ પ્રિસિઝન ફાર્મિંગ, આ ખેતીમાં ખેડૂતોને થાય છે મહત્તમ નફો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">