ITR : 75 વર્ષથી ઉપરના લોકોને ITR ફાઇલ કરવામાંથી મુક્તિ પરંતુ ઘણી શરતોનું કરવું પડશે પાલન , જાણો વિગતવાર

જો વરિષ્ઠ નાગરિકો કોઈપણ ટેક્સ કપાતનો લાભ લેવા માંગતા હોય, તો તેઓએ ફોર્મ 12BBA માં ઉલ્લેખ કરવો પડશે. આ ફોર્મ ભર્યા બાદ તેને બેંકમાં જમા કરાવવાનું રહેશે.

ITR : 75 વર્ષથી ઉપરના લોકોને ITR ફાઇલ કરવામાંથી મુક્તિ પરંતુ ઘણી શરતોનું કરવું પડશે પાલન , જાણો વિગતવાર
ITR Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:42 AM

સરકારે તાજેતરમાં 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને અથવા આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR filing) માંથી મુક્તિ આપી છે. નવા નિયમ મુજબ, 75 વર્ષથી વધુ ઉંમરના લોકો રિટર્ન ભરવા માટે બંધાયેલા નથી પરંતુ સરકારે તેની સાથે કેટલીક શરતો મૂકી છે, જેનું પાલન કરવું જરૂરી છે. જો કોઈની ઉંમર 75 વર્ષથી વધુ હોય અને શરતોનું પાલન કર્યા વગર ITR ફાઇલ ન કરે તો તેને દંડ થઈ શકે છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષના બજેટમાં આ નિયમની જાહેરાત કરી હતી. આ નિયમ હવે લાગુ કરવામાં આવ્યો છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે નિયમો અને શરતોને ધ્યાનમાં લીધા વગર છે. જો નિયમો અને શરતો અનુસાર હોય તો જ નિયમ માન્ય ગણવામાં આવશે. આ સ્થિતિ ફોર્મ 12BBA ના રૂપમાં આપવામાં આવી છે. આવકવેરા વિભાગ અનુસાર વરિષ્ઠ નાગરિકોએ આ ફોર્મ 12BBA ભરવાનું રહેશે. જો વરિષ્ઠ નાગરિક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ મેળવે છે અને પેન્શનનો લાભ લે છે તો તે ફોર્મમાં માહિતી આપવી પડશે.

જો વરિષ્ઠ નાગરિકો કોઈપણ ટેક્સ કપાતનો લાભ લેવા માંગતા હોય, તો તેઓએ ફોર્મ 12BBA માં ઉલ્લેખ કરવો પડશે. આ ફોર્મ ભર્યા બાદ તેને બેંકમાં જમા કરાવવાનું રહેશે. કરમુક્તિનો લાભ ફોર્મ 12BBA દ્વારા જ મળશે. જેમાં વરિષ્ઠ નાગરિકોએ પેન્શન અને એફડી વ્યાજથી થતી આવક વિશે માહિતી આપવી પડશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ફોર્મ ભરો અને બેંકમાં સબમિટ કરો ફોર્મમાં દર્શાવેલ ટેક્સને બેંકમાં જમા કરાવવાનો રહેશે. એકવાર ટેક્સ જમા થયા બાદ તેને વરિષ્ઠ નાગરિકની ITR ફાઇલ ગણવામાં આવશે. આ પછી વરિષ્ઠ નાગરિકોને અલગ આઇટીઆર ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. ટેક્સ હેઠળ કલમ 80C થી 80U સુધી કરમુક્તિનો લાભ મળશે. ટેક્સની જવાબદારી વિશે માત્ર બેંક જ માહિતી આપશે જેના આધારે ટેક્સની રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે. આ માટે બેંકોએ અલગ કાઉન્ટર બનાવ્યા છે અને કેટલીક બેન્કોમાં આ કામ ચાલી રહ્યું છે.

એક જ બેંકમાંથી પેન્શન અને એફડી વ્યાજ મેળવાય છે? હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો કોઈ વરિષ્ઠ નાગરિકનું પેન્શન અને FD અલગ -અલગ બેંકમાં હોય તો તે વ્યક્તિ કઈ બેંકમાં પોતાનું ફોર્મ 12BBA ભરશે. અત્રે નોંધનીય છે કે સરકારે આ મોટી શરત મૂકી છે કે જે લોકો એકે જ બેંકમાં FD પર પેન્શન અને વ્યાજ મેળવે છે તેઓ રિટર્ન ફાઈલ કરવાથી મુક્તિ મેળવી શકે છે. સરળ ભાષામાં એકે જ બેંકમાંથી પેન્શન અને એફડીમાંથી વ્યાજ મેળવવું જરૂરી છે. જો બે જુદી જુદી બેંકો હોય તો ITR ફાઇલિંગમાંથી કોઈ છૂટ નહીં મળે.

શરતો વધુ અને ઓછા લાભો! ITR ફાઇલિંગને સરળ બનાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જો એક જ બેંકમાં પેન્શન અને એફડી પર વ્યાજ મળે છે તો બેંક માટે તેને સબમિટ કરવું સરળ રહેશે. એવું પણ બની શકે છે કે જો કોઈ વરિષ્ઠ નાગરિકને બે અલગ અલગ બેંકોમાંથી એફડી પર વ્યાજ મળે તો તે જોવામાં આવશે કે કોઈ પણ બેંકના વ્યાજ પર કર જવાબદારી લેવામાં આવી રહી નથી. જો વ્યાજ કરપાત્ર છે તો ITR રિટર્નમાં છૂટ આપવામાં આવશે નહીં. તેથી આ મુક્તિ સાથે પણ ઘણી મજબૂરીઓ છે તે જાણ્યા પછી જ વ્યક્તિએ વિચારવું જોઈએ કે ITR ફાઇલ કરવી કે નહીં.

આ પણ વાંચો :   Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયાં, જાણો આજે તમારા શહેરમાં ઇંધણની કિંમત શું છે

આ પણ વાંચો : Unemployment allowance: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના કપરા સમયમાં મુશ્કેલી હળવી કરશે, જાણો શું છે યોજના અને અરજીની પ્રક્રિયા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">