AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી, સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું તે જ જીત : શાહરુખ ખાન

Tokyo Olympics 2020 : ભલે ભારતીય મહિલા હૉકી ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ખેલાડીઓની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી, સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું તે જ જીત : શાહરુખ ખાન
Indian Women's Hockey Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 12:16 PM
Share

Tokyo Olympics 2020 : ગ્રેટ બ્રિટેને બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હૉકી ટીમને હરાવી દીધી છે (Indian Women Hockey Team) ટોક્યો ઓલિમ્પિક રમતમાં ભારતીય મહિલા હૉકી ટીમને 4-3 થી હાર મળી છે. આપને જણાવી દઇએ કે ભારતીય મહિલા ટીમ ઓલિમ્પિકમાં પહેલીવાર સેમીફાઇનલમાં પહોંચી હતી. એવામાં ભારતીય ટીમની હાર બાદ શાહરુખ ખાને (Shahrukh Khan) ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે.

ભારતીય પુરુષ હૉકી ટીમે ગુરુવારે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. એવામાં તમામની નજર ભારતીય મહિલા હૉકી ટીમ પર હતી ભલે ભારતીય મહિલા હૉકી ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ખેલાડીઓની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં શાહરુખ ખામ સામેલ થઇ ગયા છે.

ભારતીય હૉકી મહિલા ટીમની હાર બાદ બૉલીવુડના કિંગ શાહરુખે ટ્વીટ કરીને ખેલાડીઓનો ઉત્સાહ પોતાના અંદાજમાં વધાર્યો છે. શાહરુખ ખાને ટ્વીટ કરીને લખ્યુ કે દિલ તૂટયુ!!! પણ માથુ ઉંચુ રાખવાના તમામ કારણ છે. ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી. સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું  તે જ જીત છે.

શાહરુખ ખાનની ટ્વીટ ફેન્સ વચ્ચે છવાઇ ગઇ છે. સાથે જ એક્ટરની આ પોસ્ટ પર લાઇક અને કમેન્ટ્સ કરવામાં આવી રહ્યા છે. શાહરુખની આ પોસ્ટ પર ફેન્સ તેમની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ ને યાદ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે શાહરુખ ખાન લાંબા સમયથી પડદાથી દૂર છે. એક્ટરને ફેન્સે છેલ્લી વાર 2018 માં રિલીઝ થયેલી ઝીરોમાં જોયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે કેટરીના કેફ અને અનુષ્કા શર્મા નજર આવી હતી. જો કે આ ફિલ્મ પડદા પર એટલો કમાલ ન કરી શકી. એવામા 2 વર્ષ બાદ ફરી શાહરુખ ખાન પડદા પર આવવા તૈયાર છે. અત્યારે શાહરુખ આગામી ફિલ્મ ‘પઠાન’ ના શૂટિંગમાં બીઝી છે. પઠાન માટે કિંગ ખાને પોતાના લુક પર પણ કામ કર્યુ છે.

આ પણ વાંચો :Tokyo Olympics: બજરંગ પુનીયા સેમીફાઇનલમાં પહોંચ્યો, ક્વાર્ટરફાઇનલમાં ઇરાની રેસલરને હરાવ્યો

આ પણ વાંચો :Tokyo Olympics: ભારતીય હોકીના 16 સ્ટાર, હિંમ્મત અને સંઘર્ષની 16 કહાની, જાણો ઇતિહાસ રચનારી ટીમ ઇન્ડીયા કેમ છે ખાસ

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">