Twitter: વિરાટ કોહલીએ લખ્યુ કારકિર્દીમાં આગળ વધવા માટે શુ જરુરી હોય છે? લોકો એ આપ્યા આવા મજેદાર જવાબ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઈપીએલ 2020 માટે દુબઇ છે અને તેની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ આ બિઝી શેડ્યૂલની વચ્ચે પણ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ લાગે છે. વિરાટ સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈક રસપ્રદ પોસ્ટ કરે છે. Web Stories View more યુઝ કરેલા […]

Twitter: વિરાટ કોહલીએ લખ્યુ કારકિર્દીમાં આગળ વધવા માટે શુ જરુરી હોય છે? લોકો એ આપ્યા આવા મજેદાર જવાબ
https://tv9gujarati.com/sports-tv9-stories/twitter-virat-ko…a-majedaar-javab-159586.html
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 15, 2020 | 1:04 PM

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઈપીએલ 2020 માટે દુબઇ છે અને તેની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ આ બિઝી શેડ્યૂલની વચ્ચે પણ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ લાગે છે. વિરાટ સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈક રસપ્રદ પોસ્ટ કરે છે.

Virat Kohli

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ વખતે પણ વિરાટે એક પોસ્ટ મૂકી છે, જેના પર યુઝર્સ કડક ટિપ્પણી કરી રહ્યા છે અને મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિરાટે ટ્વીટ કર્યું છે, જે એકદમ લોકપ્રિય થઈ ગયું છે. ટ્વીટમાં વિરાટે આ સવાલ પૂછતાં કહ્યું હતું કે, કારકિર્દીમાં આગળ વધવા માટે ______  જરુરી હોય છે. ( Career mein aage badhne ke liye ______ chahiye hota hai ), ખાલી જગ્યા ભરો અને ક્રિએટિવિટી બતાવો. # વિરાટ ઓન કેરિયર્સ. આ પ્રકારનુ  ટ્વિટ કર્યા પછી ટૂંક સમયમાં જ તેનુ કોમેન્ટ બોક્સ યુઝર્સની કોમેન્ટથી છલકાઇ ગયુ હતુ.

ચાહકોની મનોરંજક પ્રતિક્રિયાઓ વાંચો

વિરાટના એક પ્રશંસકે લખ્યું – હૃદય તોડવું જરૂરી છે. તો બીજી વ્યક્તિએ તેની મજા લેતા લખ્યું કે આઈપીએલ જીતવી જરૂરી છે. જ્યારે કોઈ યુઝરે ડ્રગ્સ, ખાસ કરીને બોલિવૂડમાં એમ લખી નાંખ્યુ. વિરાટના આ ટ્વિટ પર એક લાખ 12 હજારથી વધુ લાઈક્સ આવી છે અને તેને 7500 થી વધુ વખત રીટવીટ કરવામાં આવી છે.

https://twitter.com/bagga_daku/status/1305024981152096258?s=20

https://twitter.com/Yaswanth_prabha/status/1305023771380649984?s=20

https://twitter.com/GaurangBhardwa1/status/1305023879992107008?s=20

https://twitter.com/digvijay1520/status/1305024362278395904?s=20

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">