Olympic Boxing : ભારતની લવલિનાનો જર્મની બોક્સરને દમદાર પંચથી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ, લવલિના મેડલથી એક પગલું દુર

લવલીનાએ રાઉન્ડ ઓફ 16માં જર્મનીની અનુભવી બોક્સરને હાર આપી છે. ભારતની મહિલા બોક્સરે આ મેચ 3-2થી જીતી છે.બોક્સરે પોતાના અનુભવનો સારી રીતે ઉપયોગ કર્યો હતો તેમ છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા રાઉન્ડમાં લવલીના બીજા રાઉન્ડમાં આગળ રહી હતી.

Olympic Boxing : ભારતની લવલિનાનો જર્મની બોક્સરને દમદાર પંચથી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ, લવલિના મેડલથી એક પગલું દુર
tokyo olympics 2020 indias boxer lovlina win round of 16 match enter in quarterfinal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 3:11 PM
Olympic Boxing :  ટોક્યો ઓલિમ્પિક (Olympic) ની બોક્સીંગ રિંગમાં, ભારતના પુરૂષ બોક્સરો એક પછી એક નિષ્ફળ રહ્યા છે. પરંતુ મહિલા બોક્સરો (Boxers)એ જીત સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. મેરીકોમ પછી ભારતની લોવલિના(Lovlina)એ પણ વેલ્ટરવેઇટ કેટેગરીમાં તેની મેચ જીતી લીધી છે. લવલિનાએ 16 ના રાઉન્ડમાં જર્મનીના ઘણા અનુભવી બોક્સરને હરાવી. ભારતની મહિલા બોક્સરે (Women boxer)એ આ મેચ 3-2થી જીતી હતી.
જર્મની બોક્સરની સાથે લવલિનાનો મુકબાલાની જોરદાર શરુઆત થઈ હતી. બંન્ને બોક્સરો એક બીજા પર ભારે પડી રહી હતી. મુકાબલાના પ્રથમ રાઉન્ડમાં લવલિના (Lovlina)ના નામે રહી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં જર્મનીની બોક્સરે પોતાના અનુભવનો સારી રીતે ઉપયોગ કર્યો હતો તેમ છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા રાઉન્ડમાં લવલીના બીજા રાઉન્ડમાં આગળ રહી હતી.
ત્રીજો રાઉન્ડ રોમાચંક રહ્યો

પ્રથમ બે રાઉન્ડમાં ભારતની લવલિના (Lovlina)એ લીડ મેળવતી જોતા જ જર્મની (Germany)ની બોક્સર વધુ ઉત્સાહ સાથે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો  હતો. આ રાઉન્ડમાં જજ પણ પ્રભાવિત કરશે. પરંતુ મુકાબલો જ્યારે પૂર્ણ થયો તો ભારતના ખાતામાં જીત આવી હતી, ભારતની લવલિના(Lovlina)એ રાઉન્ડ ઓફ 16ના આ મુકાબલો જીતી ક્વાર્ટર ફાઈનલની ટિકીટ કપાવી છે.

ક્વાર્ટર ફાઈનલમાં ચીની બોક્સર સાથે મુકાબલો

ક્વાર્ટર ફાઈનલમાં હવે ભારતીય બોક્સર લવલિના(Lovlina)નો મુકાબલો ચીની તાઈપે ચેન નેનની સાથે થશે. ચીની તાઈપેની બોક્સરે રાઉન્ડ ઓફ 16માં મેચ ઈટલીની બોક્સરને હાર આપી હતી. ચીની તાઈપેની બોક્સરે આ મુકાબલો લવલિના(Lovlina)ની સ્પિલિટ નિર્ણયથી જીત્યો છે. 2018માં વર્લ્ડ ચેમ્પિયનશીપની સેમીફાઈનલ મુકાબલામાં ચેને લવલિનાને હાર આપી ગોલ્ડ મેડલ (Gold medal)ની રેસમાંથી બહાર કરી હતી. આ વખતે લવલિનાની પાસે બદલો લેવાની સુવર્ણ તક છે. લવલીના જો આ મેચ જીતી લે છે તો તેમનો મેડલ પાક્કો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઓલિમ્પિક (Olympic)ના બોક્સિંગ ઈવેન્ટમાં ભારતને તેમના બોક્સરો પાસે સારી અપેક્ષાઓ હતી. પરુષ બોક્સરો તો દેશની આશા પર ઉતરવાની અપેક્ષાઓ પૂર્ કરવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ મહિલા બોક્સરોએ મેડલ જીતવાની આશા જીવંત છે.

આ પણ વાંચો :dope test : મીરાબાઈ ચાનૂને નહિ મળે ગોલ્ડ મેડલ , જાણો કેમ ?

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">