Olympics track: જાણો કેવી રીતે તૈયાર થાય છે ઓલિમ્પિકમાં એથલિટ માટેનો ટ્રેક, તેની વિશેષતા શું છે

ટ્રૈક પર ટોક્યોની ગરમીની અસર જોવા મળી રહી છે. અમેરિકાના 800 મીટર દોડવીર ક્લેટોન મર્ફીએ કહ્યું કે, "હા, તે ખૂબ ઝડપી છે. અહીં જીતવા માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવો પડશે.

Olympics track: જાણો કેવી રીતે તૈયાર થાય છે ઓલિમ્પિકમાં એથલિટ માટેનો ટ્રેક, તેની વિશેષતા શું છે
tokyo olympic 2020 the tech behind tokyo olympics fast track
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 1:13 PM

Olympics track :ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં જમૈકાની ઈલેન થૉમ્પસન-હેરાએ મહિલાઓની 100 મીટર દોડમાં 33 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેમણે 33 વર્ષ પહેલા ફ્લોરેન્સ ગ્રિફિથ જોયનર દ્વારા સ્થાપિત ઓલિમ્પિક રેકોર્ડ તોડીને તેણીએ સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. થોમ્પસન-હેરાએ તેની જીતનો શ્રેય ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં રેસ માટે બનાવેલા ટ્રેકને આપ્યો હતો. જેના પર તે તોફાનની જેમ દોડ્યો અને તેના ગળામાં ગોલ્ડ મેડલ (Gold medal) મેળવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક સ્ટેડિયમનો ટ્રેક તેની જીત બાદથી ચર્ચામાં છે.

થોમ્પસન-હેરાએ 10.61 સેકન્ડનો સમય લીધો હતો, જે 1988 સિયોલ ઓલિમ્પિક (1988) માં બનાવેલા 10.62 સેકન્ડના રેકોર્ડ કરતાં વધુ સારો હતો. જમૈકન દોડવીર એલેન થોમ્પસન-હેરાનું માનવું છે કે, શાનદાર ટ્રૈકના કારણે ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં આગામી દિવસોમાં જ એથલિટ વ્યક્તિગત ઓલિમ્પિક અને વિશ્વ રિકૉર્ડ સ્થાપિત કરી શકે છે.લાલ-ઈંટ જેવા રંગોના આ ટ્ર્રૈકને મોન્ડો કંપની (Mondo Company)દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કંપની 1948 થી અસ્તિત્વમાં છે અને અત્યાર સુધીમાં 12 ઓલિમ્પિક રમતોમાં ટ્રેક બનાવી ચૂકી છે.

રબર થી તૈયાર કરવામાં આવેલો છે આ ટ્રૈક

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કંપનીના જણાવ્યા અનુસાર, આ ખાસ સપાટી ત્રિ-પરિમાણીય રબર ગ્રાન્યુલ્સથી બનેલી છે, જે ખાસ ‘વલ્કેનાઇઝેશન પ્રક્રિયા’ દ્વારા તૈયાર કરવામાં આવી છે. “વલ્કેનાઇઝેશન પ્રક્રિયા ગ્રાન્યુલ્સ અને આસપાસની પદાર્થો વચ્ચે મજબૂત બોન્ડ બનાવે છે જેથી નક્કર સ્તર બને છે.”

કંપનીએ કહ્યું કે, તેની ઉપરની સપાટીમાં લચીલાપન છે અને અંદરની સપાટીમાં હવાના બબલ્સ (હવા) છે, જે ખેલાડીઓના પ્રદર્શનને સુધારવામાં મદદ કરે છે. અમેરિકાના 100 મીટર દોડવીર રોની બાકેરે આ ટ્રૈક વિશે કહ્યું, “એવું લાગે છે કે હું વાદળોમાં ચાલી રહ્યો છું. તે ખરેખર શાનદાર ટ્રૈક છે. હું જેટલા ટ્રૈક પર દોડ્યો છું તેમાંથી આ એક ઉત્તમ ટ્રેક છે.

ટોક્યોની ગરમી પણ આ ટ્રેકને અસર કરી રહી છે. અમેરિકાના 800 મીટર દોડવીર ક્લેટન મર્ફીએ કહ્યું, “હા, તે ખૂબ ઝડપી છે. અહીં જીતવા માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવો પડશે. ટ્રેક ઓગસ્ટ 2019 થી નવેમ્બર ચાર મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાના દોડવીર અકાની સિમ્બાઈને કહ્યું કે, તમે તેને અનુભવી શકો છો. તમે જાણો છો કે, ફાસ્ટ ટ્રૈક કેવો હોય છે અને આ ટ્રેક અમારા માટે ખૂબ ઝડપી છે. હું તેના પર દોડવાની રાહ જોઈ રહ્યો છું. ”

આ પણ વાંચો : bronze medalist : પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">