India Vs Indonesia, Thomas Cup Final 2022 Live Score : શ્રીકાંતે મેચ જીતી, ભારતે રચ્યો ઈતિહાસ

Watch India Vs Indonesia Badminton Final Live Streaming in gujarati:ભારતે રોમાંચક મુકાબલામાં ડેનમાર્કને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી જ્યાં તેઓ જીત મેળવીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે.

India Vs Indonesia, Thomas Cup Final 2022 Live Score :  શ્રીકાંતે મેચ જીતી, ભારતે રચ્યો ઈતિહાસ
India Vs Indonesia, Thomas Cup Final 2022 Live StreamingImage Credit source: BWF
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 3:51 PM

ભારતીય બેડમિન્ટન માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે ટીમ ઈન્ડિયા થોમસ કપ (Thomas Cup)ની ફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો સામનો ઈન્ડોનેશિયાનો છે. ભારત 1979 પછી આ થોમસ કપની સેમિફાઇનલથી આગળ ક્યારેય આગળ વધી શક્યું નથી. આ વખતે ભારતીય ખેલાડીઓએ લાંબી મજલ કાપી છે. ભારતે સેમિફાઇનલમાં ડેનમાર્કને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ડેનમાર્કે 2016માં આ ટુર્નામેન્ટ જીતી હતી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">